________________
૧૨
આવતાધિર ૨ જાનારા રજા અથ ગણ (અંગ ૩) નક્ષત્રના ગણની મૈત્રી; પરસ્પર ગુરુદેાષ---
स्वगणे चोत्तमा प्रीति-मध्यमा देवमानुषे ।
વસ્ત્રો પુ મૃત્યુનાલિસે છે ૪૦ || ઘર અને ઘરધણીના નક્ષત્ર એક જ ગણ હેય તે ઉત્તમ પ્રીતિ રહે. જે એકને દેવગણ અને બીજાને મનુષ્યગણ હેય તે મધ્યમ પ્રીતિ જાણવી. પણ જે એકને મનુષ્યગણ અને બીજાને સાક્ષસગણ હેય તે તે મૃત્યુકારક જાણવુ. એકને દેવગણ અને બીજાને રાક્ષસગણુ હોય તે કલેશકારણ જાણવું. ૪૦ દેવગણ નક્ષત્રો
मृगाश्विनी रेवती च हस्तः स्वातिः पुनर्वसुः ।
પુણાનુરાધા થવા–મિતિ સેવાના કૃતા. ૪ / મૃગશિર, અશ્વિની, રેવતી, હસ્ત, સ્વાતિ, પુનર્વસુ, પુષ્ય, અનુરાધા અને શ્રવણ, એ નક્ષત્રે દેવગણ જાણવાં. ૪૧ રાક્ષસગણ નક્ષત્રો
कृत्तिका मूलमाश्लेषा मघा चित्रा विशाखिका ।
धनिष्ठा शततारा च ज्येष्ठा च राक्षसगणाः ॥ ४२ ॥ કૃત્તિકા, મૂળ, અશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, શતભિષા, અને ઝા, એ નવ નક્ષત્રો રાક્ષસગણુનાં જાણવાં. ૪૨ મનુષ્યગણ નક્ષત્રો--
भरणी त्रीणि पूर्वाणि धुत्तरात्रयमेव च ।
आर्द्रा च रोहिणी चैव नवैते मानुषा गणाः ॥ ४३॥ ભરણી, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આદ્ર, અને રોહિણ, એ નવ નક્ષત્ર મનુષ્યગણુનાં જાણવાં. ૪૩ અધમુખ નક્ષત્રોની અધોમુખ સંજ્ઞા અને તેમાં કરવાનાં કાર્ય–
मूल मघा विशाखा च कृत्तिका भरणी तथा । - पूर्वात्रयं तथाश्लेषाऽधोमुखाः परिकीर्तिताः ॥ ४४ ।। મૂળ, મઘા, વિશાખા, કૃત્તિકા, ભરણ, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, અને અશ્લેષા, એ નવ નક્ષત્રની અધમુખ સંજ્ઞા છે. ૪૪