________________
आयतत्वाधिकार अ.१
झानप्रकाश दीपार्णव
મકાન-ભવનના આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક એ અનુક્રમે મેળવવા. ઘર કે પ્રાસાદની ભૂમિની લંબાઈ અને પહેલાઈને ગુણાકાર કરી તે રકમને આઠે ભાગવી. જે શેષ રહે તે વિજાદિ આ જાણવા. ૧ દવજ, ૨ ધૂમ, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષ, ૬ ખર, ૭ ગજ, ૮ દેવાંક્ષ, એ આઠ આયે અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં સામસામા દષ્ટિ રાખીને રહેલા છે. ૧૧, ૧૨, ૧૩.૧ શુભાશુભ આય
ध्वजः सिंहौ वृषगजौ शस्यन्ते शुभ वेश्मसु ॥ १४ ॥
अधमाना खरो ध्यांक्षो धूम्रः श्वानः सुखावहः । * ૧ જા વિશ્વયમ કા . ર માં ગણિત ક્યાં સુધી મેળવવું તેની મર્યાદા
ઘા કારાકુરે વાવ બ્રિસ્તાન तावावादिकं चिन्त्यं तवं नवचिन्तयेत् ॥ ९३॥
आयव्ययौ मासशुद्धिन जीणे चिन्तयेद् गृहे ॥ અગ્યારથી ઉપર બત્રીસ હાથ સુધીના વાસ્તુમાં આયાદિ અંગ મેળવવા. તે ઉપરના મોટા વાસ્તુમાં આયાદિ અંગ મેળવવાની ચિંતા ન કરવી. જીર્ણોદ્ધાર કરતાં આવ, વ્યય અને અંશક આદિ અંગ મેળવવાની જરૂર નથી. (આમ પ્રમાણે છે છતાં શિએિ જીર્ણોદ્ધારમાં આયાદિ અંગ મેળવવા પ્રયાસ કરે છે.) વિવિધ વાસ્તુમાં કયાંથી ગણિત મેળવવું–
प्रासादे कोणमर्यादाद् गृहे भित्तिस्तु मध्यतः । वाषी-कूप-तडागादौ आयं दद्याश्च मध्यत: ॥१॥ मण्युपे मिसिबाये व याने मध्ये शाय्यासने । नगरेऽथ पुरे प्रामे दंडमान विधीयते ॥२॥ वसुहस्तमितं दंड-मानमाह प्रजापतिः ।
(ાતુતુબ-અ. ૨) પ્રાસાદને ભિતિ સહિત બહાર રેખાયે, ઘરને ક્ષિત્તિ વગર એટલે અંદરને , વાવ, કુવા અને તળાવ આદિમાં અંદર (નીચે જળની નધેિ) વચમાં, ગુઢ મંડપને ભિત્તિ સહિત બહાર, અને વાહન તથા પલંગને અંદરના ગાળામાં આયાદિ અંગ મેળવવાં. નગર, પુર, મામને દ. માનથી માપવું, તે દ. આઠ હાથના માનને જાણ.
કેટલાક શિપિભાઈઓ પાણીયું નક્ષત્ર ગણી અંગ મેળવવા પ્રયાસ કરે છે. પાણના સાત ગણા વધારીને પછી ગુણાકાર કરે છે. પરંતુ આ રીત પાવાણ કે ઈટના વાસ્તુને માટે બરાબર ન ગણાય એમ હું માનું છું. પરંતુ પાણીયું દેરાથી ગણવાને પ્રયોગ કદાચ ધાતુ કે રત્નના નાના મદિરની રચનામાં વ્યાજબી મનાય.