________________
આ રત્નાકર , ૨ ના સાળા શ્રી વિશ્વકર્મા કહે છે કે – પ્રથમ સૂત્રપાત (સૂત છોડવાની) વિધિ હું કહું છું: દેવાલય કે ઘરને આરંભ શુભ માસમાં અજવાળિયા પક્ષમાં અને ઉત્તરાયણને સૂર્ય હોય ત્યારે કર. જે શુભ દિને ચંદ્રમા અને તારાનું બળ હેય તથા શુભ લગ્ન હોય તે દિવસે દેવની અને ઋષિઓની પૂજા કરીને તેમજ શિપિએને સંતુષ્ટ કરીને, ઘરના પ્રારંભના નક્ષત્રને દિવસે જમીનનું માપ કરવા માટે સૂત્ર છેડવું. ૧-૨ માસફલ -
चैत्र शोककर विद्याद् वैशाखे च धनागमम् ॥ ३ ॥ ज्येष्ठ गृहाणि पीड्यन्ते आषाढे पशुनाशनम् ।। श्रावणे धनवृद्धिश्च भून्य भाद्रपदे भवेत् ॥४॥ कलहश्चाश्विने मासे भृत्यनाशश्च कार्तिके । मार्गशीर्षे धनमाप्तिः पौषे च धनसम्पदः ॥५॥
माघे चाग्निभयं कुर्यात् फाल्गुने श्रीः शुभोलमा । ખાત સુહત – ગૃહારંભ જે ચિત્ર માસમાં કરે તે શેક ઉત્પન્ન થાય; વૈશાખ માસમાં ધનની પ્રાપ્તિ થાય; છ માસમાં ઘરની હાનિ થાય, (ગ્રહ પીડા વગેરેથી); આષાઢ માસમાં પશુઓને નાશ થાય; શ્રાવણ માસમાં ધનની વૃદ્ધિ થાય; ભાદ્રપદ માસમાં ઘર શૂન્ય રહે; આસો માસમાં કલેશ થાય; કાર્તિક માસમાં નેકર ચાકરને નાશ થાય; માગશર માસમાં લક્ષમીની વૃદ્ધિ થાય; પિષમાસમાં ધન સંપત્તિ વધે; માઘ માસમાં ઘરનો આરંભ કરે તે અગ્નિને ભય ઉત્પન્ન થાય અને ફાગણ માસમાં ગૃહારંભ કરે તે શ્રેષ્ઠ લક્ષ્મી મળે. ૩-૪-૫ Jહારંભતિથિ~
मतिपत्कृष्णपक्षीया द्वितीया वास्तुकर्मणि ॥ ६॥ तृतीया पञ्चमी चैव सप्तमी दशमी तथा ।
एकादशी त्रयोदशी तिथयश्च शुभावहाः ॥ ७ ॥ ઘરને આરંભ કરવામાં કૃષ્ણપક્ષની એકમ અને બંને પક્ષની બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગ્યારસ અને તેરશ, એ તિથિએ શુભ કારક છે. ૬-૧૭
१ ज्येष्ठे प्रहाः पीड्यन्ते-पाठान्तरे. २ कामसम्पदा-पाठान्तरे. ३ नवमी तथा.