________________
श्री गणेशाय नमः
श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायां
ज्ञानप्रकाश-दीपार्णवे
॥ प्रथमोऽध्यायः ॥ आयतत्वाधिकारः
ज्ञा. १
(शिक्षा भाषाठीडा सहित )
॥ अथ श्री भाषान्तरकारस्य मंगलाचरणम् ॥ जगत्त्राणं महादेव सोमनाथ सरस्वतीम् । fastश विश्वकर्माण' नित्यं भक्त्या नतोऽस्म्यहम् ॥ १ ॥ प्राचीन शिल्पशास्त्रं च वास्तुविद्यां दीपार्णवे । गुर्जर - भाषया वक्ष्ये शिल्पप्रभया टीकया ॥ २ ॥
જગત્નું રક્ષણ કરવાવાળા શ્રી સામનાથ મહાદેવને અને વિદ્યાને આપનારી સરસ્વતી દેવીને, વિજ્ઞોની શાંતિ કરવાવાળા શ્રી ગણેશને, અને જગત્ સ્રષ્ટા શ્રી વિશ્વકર્માને ભક્તિપૂર્વક હું નમસ્કાર કરૂં છું. (૧) દીપાણુંવમાં વાસ્તુ વિદ્યા નામનું જે પ્રાચીન શિલ્પશાસ્ત્ર વિશ્વકર્માએ રચેલું છે, તેના સર્વ જને ઉપયાગ કરી શકે તેવા આશયથી, તેનું શિલ્પપ્રભા નામની ટીકા સાથે ગુજરાતી ભાષાંતર હું કરૂં છું. (૨)
श्री विश्वकर्मा उवाच -
इदानीमभिधास्यामि सूत्रपातविधि क्रमात् । शुभे मासे सिते पक्षे आदित्ये चोत्तरायणे ॥ १ ॥ चन्द्रताराले मोके शुभे लग्ने शुभे दिने । देवान् ऋषीन् पूजयित्वा तोषवित्वा च शिल्पिनः ॥ २ ॥ गृहारम्भोदितैर्धिष्ण्यैः सूत्रपात समाचरेत् ।
• સ્થપતિ પ્રભાશંકર ઘડભાઈ સોમપુરા.