________________
ધાતુના અમુલ્ય નમુના પ્રાપ્ત થયા છે. આ પાષાણુના અવશે ખંડિત છે. પણ ધાતુના નમુના ઓછા ખંડિત મળ્યા છે. નાલંદા વિદ્યા અને કળાનું પ્રખ્યાત ધામ હતું. અહીં જગતમાં અમુલ્ય ગણાતા બે અઢી હજાર વર્ષ પૂર્વેના જુના તાડપત્રોના હસ્તલિખિત અદ્દભૂત વિદ્યા, વિજ્ઞાન, યંત્રશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ, તિષ, ખગેળ, ગણિત, તત્વજ્ઞાન, યોગદર્શન આદિ વિષયેના અજોડ લાખ ગ્રંથના એારડાના એરડાએ ભરેલા હતા. ધર્માધતા અને અજ્ઞાનતાના કારણે ચૌદમી સદીમાં એ અમૂલ્ય ગ્રંથ ભંડાર એકજ ઝપાટે અગ્નિથી ભસિમભૂત થયે. આમ ભારતની પ્રાચીન વિદ્યા કળા અને વિજ્ઞાનને ગુઢ રહસ્યને કમભાગ્યે નાશ થયે. સાત વર્ષના મુસ્લીમ શાસન કાળમાં હિન્દુ દેવાલનો જવંસ થયે; કેટલાક મરજીદના રૂપમાં ફેરવાયા. કેટલાકના અવશેનો ઉપયોગ મજીદ મકરબામાં થયે. આમ ધર્માધતાએ પ્રાચીન ભારતીય કળાને નાશ કર્યો છે.
જાવા-સુમાત્રા: ભારતની પૂર્વે સમુદ્રપાર હીંદી ચીન, અનામ (ચંપા) તથા તેની દક્ષિણ પૂર્વમાં કંબોડિયા; પશ્ચિમે શ્યામ (સીયામ, થાઈલેન્ડ), જાવા, સુમાત્રા વગેરે દૂર પૂર્વના અગ્નિ એશિયાના ટાપુ પ્રદેશમાં ભારતની સમુદ્ર-સાહસી, વેપાર-પ્રધાન પ્રજા દેઢ બે હજાર વર્ષથી વસેલી છે. ત્યાં હિન્દુ અને બૌધ ધર્મ પ્રસર્યો. તેના પરિણામે ત્યાંની પ્રજાના રીતરિવાજો અને ધાર્મિક ઉત્સવે ભારતીય હિંદુ ધર્મ પ્રમાણે ચાલે છે. ભારતીય પ્રજાએ ત્યાં શિવ વિષ્ણવ ધર્મની ભારે ઉન્નતિ કરી. એ પ્રદેશમાં હિન્દુધર્મના મોટા મોટા ભવ્ય મંદિર ઉભા કર્યા છે. કબડીયામાં અંકુરવટ નામનું વિશાળ મંદિર ઉંચા હીંથવા રાજા સૂર્યવર્મા બીજાએ ઈ. સ. ૧૧૨૫માં બંધાવેલું છે. તેની કળામય દિવાલો પર રામાયણ મહાભારતની કથાએના દ્રશ્ય કેતર્યા છે. આ મંદિરના તળની રચના આગળ કહેલા સિદ્ધપુરના રાજપ્રાસાદ જેવી છે. જે રાણકપુરના ચતુર્મુખ જૈન મંદિરને મળતી છે. અફઘાની
સ્થાનના પહાડે તથા જંગલોમાં બૌધ ધર્મની વિશાળ મૂતિઓ મળે છે. એક પહાડની ઉભી સીધ્ધી ભેખડમાંથી ૨૦૦ ફુટ ઉંચી ઉભી બૌધ મૂર્તિ કેરેલી છે.
અમેરિકાના મેકસીકેમાં ભારતની મય જાતિના લકે જઈ વસેલા. શિલ્પાચાર્ય મયની શિલ્પકળામાં કુશળ શિલ્પીઓ અમેરિકાના મેક્ષિકેમાં જઈને વસ્યા અને ત્યાં મંદિરો બાંધ્યા છે. આજે પણ મેકસીકને જ અમેરિકાના સૌથી કુશળ એંજીનીયર ગણાય છે.
મુસ્લીમ શાસકે અને ભારતીય શિલ૫ઃ-મુસ્લીમ શાસકેએ તેરમી ચૌદમી સદી પછી કેટલાક શહેર વસાવી ભારતની સુપ્રસિદ્ધ રાજપુત શૈલીના રાજમહેલ અને મકાને, દરગાહ, મકરબાઓ બંધાવ્યા છે. ભારતીય શિલ્પીઓ મકાન બાંધણીમાં અને તેની સુંદર સજાવટ કરવામાં એશિયામાં કોષ્ટ અજોડ ગણાતા હતા. લહમીના લેભે આ દેશયર ચઢી આવેલા પરદેશી બાદશાહે અહીંથી અઢળક લુંટના દ્રવ્ય-ઝવેરાત જોડે ભારતીય શિલ્પીઓને પણ સાથે લઈ ગયા અને સુંદર મકાને