________________
અધ્યાય -નિ જા રિ-નવા-તિથિી
કરવું
દક્ષિણાધીક્ષ યમદેવ પાસાપર બેઠેલા શ્યામવર્ણન છે. તેના ચાર હાથમાં લેખિની, પુસ્તક, કુકુંટ, અને દંડ ધારણ કરેલા છે. નિતિ –
स्नत्याधीश नि तिः धूम्रवर्णः प्रेतवाहनः ।
खड्ग च खेटक हस्ते की च वैरिमस्तकम् ॥४॥ નૈઋત્ય કેણના અધિપતિ નિતિદેવ ધૂમ્રવર્ણના પ્રેતના આસનવાળા (અન્યમતે શ્વાન વાહનવાળા) તેના ચાર હાથમાં ખડગ ઢાલ કત્ર (કરવત) અને શત્રુનું મસ્તક છે. વહા
मकरारूढो मेघवर्णों वरुणः पश्चिमाधीशः ।
वर पाश च कमल बिझन् कमडलु करे ॥५॥ પશ્ચિમ દિશાના અધિપતિ વરૂણ દેવ મગરના વાહનવાળા, મેઘ જેવા વના, ચાર હાથમાં વરદ, પાશ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. –
वायुदेवो मृगारूढो हरिद्वर्णो वायुदिक्षतिः ।
वर ध्वज पताकां च दधद्धस्ते कमंडलुम् ॥ ६ ॥ વાયવ્ય કેણના અધિપતિ વાસુદેવ લીલાવર્ણન, મૃગની સવારીવાળા છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા અને ઉપલા બે હાથમાં ધ્વજા પતાકાઓ છે અને નીચલા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. સુર–
धनदो गजारूढश्च धवल उत्तराधीशः।
गदा निधि द्विहस्ते च कमंडलु महोदरः ॥ ७ ॥ ૨ નિઋતિને બધાનનું વાહન પણ કહ્યું છે વળા નિઝતિના જુદા જુદા નામે પણ કહ્યા છે.
राक्षसेन्द्र तथा वक्ष्ये लोकपाल च नैर्ऋतिम्
માવાસં રક્ષfમfકુતિમ આ નિતિને રાક્ષસેંદ્ર-રાક્ષસોના રાજા અને લોકપાલ પણ કહે છે. તે મનુષ્ય પર બેઠેલા મેટી કાયાવાળા છે. નૈઋત્યકોણમાં કેટલેક વખત ક્ષેત્રપાલની પ્રતિમા પ્રાસાદ મંડેવરમાં નગ્ન રૂપે છે. રાજસ્થાન રાણકપુરના ધરણુવિહારમાં તે રીતે નગ્નરૂપે સિંદુર ચડાવેલ પૂજે છે.