________________
૪૧૮
પાનકારાઈ - 1
८ महाकाली स्वरूप
महाकाली तमालपर्णा पुरुषासने संस्थिता ॥ ६० ॥
अक्षसूत्र' तथा वजं घंटामयसमन्विता ।। આઠમી મહાકાલી તમાલ પત્રના વર્ણવાળી, પુરુષના વાહનવાળી, ચાર હાથોમાં માળા, વજ, ઘંટા અને અભયને ધારણ કરનારી છે.૩૦ ९ गौरी स्वरूप
गौरी सौवर्णा गोधास्था वरमुसलेोत्पलाक्षा ।। ६१ ॥ ३१
मराज्याला
-
-
- -
-
-
-
-
-
મહાજવાલા ૧૧
માનવી ૧૨ ૩૦ મહાકાલીને આચાર દિનકરમાં સફેદ વર્ણની, માળા, ફળ, વજ અને ધંટાને ધારણ કરનારી કહી છે. શોભન જિન ચતુર્વિશતિકામાં વજ, ફળ, માળા અને ઘંટાને ધારણ કરનારી કહી છે અને મંત્રાધિરાજ કલ્પમાં મોરના કંઠના જેવા વર્ણવાળી અને કમળ, માળા, અને ઘટિકાને ધારણ કરનારી કહી છે.
૩૧ ગૌરીનું સ્વરૂપ આચાર દિનકરમાં સફેદ વર્ણનું અને કમળને ધારણ કરનાર કહ્યું છે. મંત્રાધિરાજમાં વાહન નંદીઠી અને મુશળને ઠેકાણે દંડનું આયુધ કહ્યું છે.