________________
ગાર રરૂ-જિનપૂર્તિ-વઢાંકનાર-શક્ષિત
૪૧૯
નવમી ગૌરી દેવી સેના જેવા વર્ણની, ઘોની સવારીવાળી, વરદ, મુસલ, કમળ અને માળાને ધારણ કરનારી છે. १० गांधारी स्वरूप
गांधारी नीला पद्मस्था वरमुसलामयावजा । ३२ દશમી ગાંધારી દેવી લીલા વણની, કમળ પર બેઠેલી, વરદ, મુસલ, અભય અને વજને ધારણ કરનારી છે. ११ सर्वास्त्रा महाज्वाला स्वरूप
ज्वाला श्वेता वराहस्थाऽ संख्यशस्त्रैः समन्विता ।। ६२ ॥ ३३
/
વિરાટયા ૧૩
અછુતા ૧૪ ૩૨ ગાંધારીનું સ્વરૂપ આચાર દિનકરમાં યામ વર્ણ અને મુસલને વજ ધારણ કરવાનું કહ્યું છે. મંત્રાધિરાજમાં ત્રિશૂલ, દંડ, અભય અને વરદના આયુધો કહ્યાં છે.
૩૩ મહાવાલાને સવઆ મહાવાલા પણ કહી છે. તેનું સ્વરૂપ આચાર દિનકરમાં બિલાડીનું વાહન અને બે હાથોમાં જવાળા ધારણ કરવાનું કહ્યું છે. શોભન જિન સ્તુતિ ચતુર્વિશતિકામાં ગ્રાસનું વાહન કહ્યું છે. મંત્રાધિરાજ કલ્પમાં હંસનું વાહન કહ્યું છે અને ચારે હાથમાં સર્ષ ધારણ કરવાનું કહ્યું છે.