________________
अध्याय २३ - जिनमूर्ति-वर्ण लांछनादि-यक्ष यक्षिणी स्वरूप
६ पुरुषदत्ता स्वरूप
पुरुषत्ता सौर्णा महिषीरूदा शेोभिता । वरदासिखेटफला चतुर्हस्तसुशोभिता ॥ ५९ ॥
છઠ્ઠી પુરુષદત્તા દૈવી સાનાવી, ભેંસના પર બેઠેલી, ચાર ભુજાવાળી, વરદ, મુક્ત, તલવાર, ઢાલ અને ફળ ધારણ કરેલી છે.૨૮
७ काली स्वरूप
૪૧૭
काली कृष्णा च पद्मस्था सूत्रगदावज्राभया ।
સાતમી કાલી દેવી શ્યામ વર્ગુની, કમળ પર બેઠેલી, ચાર હાથમાં માળા, ગઠ્ઠા, વજ્ર અને અભય ધારણ કરેલ છે.૨૯
મૈ
WW
×a
गांधारी
ગાંધારી ૧.
મોરી
૨૮ પુરુષદત્તાને આચાર દિનકરમાં તલવાર, ઢાલ અને બે હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કલ્પમાં લાલ કમળપર ખેડેલી કહી છે.
૨૯ કાલીનું સ્વરૂપ આધાર નિકરમાં બે હાથનું ગદ્દા અને વસ્તુ કહ્યું છે. મંત્રાધિરાજ કપમાં ચાર હાથનું સ્વરૂપ તથા ત્રિશૂલ, માળા, વરદાન અને મુદ્દાર ધારણૢ કરનારી કહી છે.