________________
પાનકારીખif-ત્તરાઈ
४ वज्रांकुशी स्वरूप
वज्रांकुशी सुवर्णाभा गजारूढा चतुर्भुजा ॥५७ ।।
वरदवांकुशैश्च मानुलिंगेन भूषिता । ચથી વજાંકુશી દેવી સોનાવર્ણની, હાથીની સવારીવાળી, ચાર ભુજમાં વરદ, વજ, અંકુશ અને બીજેરૂ ધારણ કરેલ છે.* ५ अप्रतिचका स्वरूप ... अप्रतिचक्रा तडिद्वर्णा ताक्ष्यस्था चतुश्चक्रा ॥ ५८ ॥
પાંચમી અપ્રતિચક્રો વીજળીના જેવી કાન્તિવાળી, ગરુડપર બેઠેલી, ચાર ભુજામાં ચક્રો ધારણ કરેલી છે. ૨૭
मशकालीन
A - વિ . ( કાલી છે
મહાકાલી ૮ ૨૬ વન્દ્ર કુશીનું સ્વરૂપ આચાર દિનકરમાં તલવાર, વજ, ઢલ અને ભાલું ધારણ કરવાનું કહ્યું છે, મંત્રવિરાજ કલ્પમાં ફળ, માળા, અંકુશ અને શલને ધારણ કરવાનું કહ્યું છે.
ર૭ અતિચક્રાને મંત્રાધિરાજમાં ભિન્નભિન્ન વર્ણવાળી, નરવાલન કરનારી અને ચાર હાથમાં ચક્ર ધારણ કરનારી કહી છે.