________________
अध्याय-२२-जिनपरिकरलक्षण
महलादाख्यो वामनस्य चामरधारः सोच्यते ।
दक्षिणें बाहुसंस्थाने उपेन्द्रो नाम नामतः ॥ २२ ॥ પ્રભુની ડાબી તરફના ચામરપારી ઈંદ્રને પ્રહલાદ નામે ઈંદ્ર કહ્યો છે, અને જમણી તરફના ઇંદ્રને ઉપેન્દ્ર એવું નામ આપેલું છે.
मूलनायकगर्भस्य बाहिकाष्टादशांगुला । बाहुचामरधरयामध्येऽन्तरं द्वयांगुलम् ॥ २३ ॥ मूलनायकममुरगर्भ चामरेन्द्रो भवेत् । ईदृशं लक्षणं वत्स चामरधारः प्रकथ्यते ॥ २४ ॥
॥ इति षामरधराः ॥ મૂળ નાયકની પ્રતિમાના ગર્ભથી બાહની બહારની ફરક અઢાર આંગળની હેય છે. તેની અને બાજુના ચામરધરાની વચ્ચે બે આંગળનું અંતર રાખવું. (૧૮+૨+ ર૬ ર૮) આમ મૂળનાયકની ગાદીની પાટલીની બે બાજુના ફરક બરાબર. પરિકરનો ચામરેદ્રને ગર્ભ રાખવે. એ રીતે ચામરધરાના લક્ષણ કહ્યાં છે. ઈતિ ચામરધરા, छत्रवृत्त-दौला--
दौलाख्यं तोरणं कार्य मनेकाकार संयुतम् । त्रिरथिकाद्भवं कार्य छत्रत्रयसमन्वितम् ॥ २५ ॥ अशोकपत्रादिकार्य' छत्रदंडे: मुशोभितः । । पृष्ठस्ते फणमंडनाख्यं मस्तकाचे समुद्भवेत् ॥ २६ ॥ त्रिपंचफणः सुपार्थः पार्श्वः सप्तनवस्तथा । हीनफणो न कर्तव्योऽधिको नैव च दूषयेत् ॥ २७ ॥ . छत्रत्रयं च नासाग्रोतारे सर्वोत्तमं भवेत् ।
नासाभालान्तयामध्ये कपालवेधकृत पुनः ॥ २८ ॥ હવે છત્રવૃત્ત જેને દૌલતરણ કહે છે તે અનેક આકારવાળું કરવાનું કહ્યું છે. तेना ५२ २थिइ। ४२वी. (१) गांधर्ष ३५ जित (२) स पति (3) मा
७ मीनकाकार-पान्तर.