________________
નારાજ-૩રાઈ
'षडंगुलानि कर्तव्या विरालिगजचामराः । स्तंभिका द्वयांगुले द्वे सूर्याशे इन्द्रौ विस्तरे ॥ १९ ॥ अष्टमिपट्टिकोमिन्द्रमेकत्रिंशतिः । सूर्या गुलं तोरणाचं मृणालतिलकान्वितम् ॥ २०॥ मूलनायकस्तनगर्ने दृष्टिमिन्द्रस्य कारयेत् ।
नानाभरणशोभाढयं चामरेन्द्रः प्रकथ्यते ॥ २१ ।। હવે ચામરેન્દ્ર નામથી પ્રસિદ્ધ એવા ચામરધરાના લક્ષણ કહું છું. મૂળ નાયકની પ્રતિમાના પાછળ બાજુના ભાગમાં પ્રતિમાના બાહુઓના મધ્યે બંને બાજુ વાહિકા (પખવાડાશ્ચામરેન્દ્ર) સ્થાપન કરવા. તે મૂળ નાયકના ખભા બરાબર ઉંચા સુશોભિત કરવા. તેના (રૂપની બે બાજુ) ખંભિકાને દંડ સહિત કમળ કરવા અને બાજુમાં વિરાલિકાઓ કરવી. આ ચામરપરા એકાવન ભાગ ઉંચા અને બાવીશ ભાગ વિસ્તારમાં કરવા. ઈદ્રની બે બાજુ બે થાંભલીઓ ને તેરણોને તિલકથી શેભતી કરી, તેને દંડ સહિત ઉપર કમળ કરવા. તેમાં વિરાલિકાઓ ખંભિકાની બે બાજુએ કરવી. તેની પહેલાઈ પરિકરના બંને છેડા ઉપર છ ભાગની, નાકવાળી ઉભી પદિ કામાં વિરાલિકા ગજ અને નાના ચામર કળશધારીનાં રૂપે કરવાં. બાર આંગળ, પહોળાઈમાં ઇદ્રનું રૂપ અને તેની બે બાજુ બબ્બે આંગળની થાંભલીઓ કરવી. (એ રીતે વિસ્તાર બે થાંભલી ચાર ભાગ; બાર ભાગ પહોળે ઇંદ્ર અને છેડા પરની ગજ વિરાલિકાવાળી છ ભાગની પહેલી નાસિક-પટ્ટિકા મળી કુલ બાવીશ ભાગ કરવા) - હવે ઉંચાઈના ભાગ કહે છેઃ-નીચે મૂળ નાયકની પાટલી જેટલી તેની પફ્રિકા આસન આઠ ભાગનું, તે પર એકત્રીશ ભાગ ઉંચા ઈંદ્ર (કેશપર્યત) અને તે પર બાર ભાગમાં તેરણાદિ કમળ તિલકથી શેલતાં કરવાં. (એ રીતે ઉંચાઈ ૮+૩૧+ ૧૨=પ૧ ભાગ) મૂળ નાયક પ્રભુની સ્તનબિંબી બરાબર ઇદ્રની દૃષ્ટિ સમસૂત્રમાં શખવી. બાજુના ચામરેન્દ્રની પ્રતિમા અનેક આભૂષણેથી શેભતી કરવાનું કહ્યું છે.
૬ અચા-વાંકુરું કાર્ય ક્ષમત્ત ચતુરગુરુF એટલે તે છેડા પરની છ ભાગની ઉભી પટ્ટીમાં વિરાલિકા, ગજ અને નાના ચામર કળશધારીનાં રૂપ થાય તે ભાગ ઉડે ચાર આંગળને પાછો માર. ચામરઘરા વાહિકા ઉદય
વાહિક ચામરપરા વિસ્તાર:૮ પાટી–પાટલી
૨ ભાગ થાંભલી ૩ રૂ૫ ઉદય
૧૨ ભાગ ચામરધરા કે કાઉસ વિસ્તાર ૧૨ તેરણાદિ
૨ ભાગ થાંભલી ૫૧ ભામ ઉલ્ય
૬ ભાગ વિરાલિકા, ગજ-રામર ૨૨ બાગ વિસ્તાર