________________
अध्याय- २१ - जिन प्रतिमालक्षण
ઉંચા મુખવાળી પ્રતિમા દ્રવ્યને નાશ કરાવે, નીચા મુખવાળી પ્રતિમા ચિંતા કરાવે છે. તીરછી નજરવાળી પ્રતિમા આત્તિ લાવે છે. ઉંચીનીચી પ્રતિમા દેશવટા દેવરાવે છે. અન્યાયથી પેદા કરેલા ધનથી પ્રતિમા અનાવી હેાય (અગર ખીજા કામને સારુ લાવેલ પાષાણની પ્રતિમા ભરાવી હોય) અગર એછાવત્તા અંગવાળી પ્રતિમા હોય તે આ સર્વ દોષવાળી પ્રતિમાના કારણે પેાતાના કુટુંબ પિરવારના
નાશ થાય છે.
नखकेशा भूषणादि शस्त्रवस्त्रायल' कृति: ।
विषमा व्यगिता नैव इषयेन् मूर्तिमंगलम् ॥ ५४ ॥
शांतिपुष्टयादिकृत्यैश्व पुनः सा च समीकृता ।
पुनः रथोत्सव कृत्वा प्रतिमा अर्चयेच्छुभा ॥ ५५ ॥
૩૬૧
જે પ્રતિમાના નખકેશ આભૂષણ અસ્ત્રશસ્રા કે વસ્ત્રો કે અલંકાર-આભૂષણા ખડિત કે વાંકાં હોય તે પણ તેના અંગના કારણે તે દોષિત ગણાતી નથી. તે મંગળમય જાણવી. તેવી પ્રતિમાના કરી સમુદ્ધાર કરી શાંતિપૌષ્ટિક કાર્યથી કરી રથયાત્રાદિના ઉત્સવ ઉજવી તે પ્રતિમાને પૂજવી તે શુભ છે.
अगोपांगैश्चप्रत्यांगैः कथंचित् व्यंगदूषिताम् । विसर्जयेत् तां प्रतिमामन्यमूर्ति વૈરાયેત્ ॥૧૬॥
याः खडिताच दग्धाच विशीर्णाः स्फुटितास्तथा । न तासां मंसंस्कारा વાત્ર તત્ર દેવતાઃ ॥ ૧૭ ||
ઉપર કહ્યું તે સિવાય જો પ્રતિમાના અંગ ઉપાંગ કે પ્રત્યાંગ મડિત થયા હોય તે તેનું વિસર્જન કરીને બીજી પ્રતિમાના (વિધિથી) પ્રવેશ કરાવવે. કારણ કે ખંડિત, મળેલી, શીણું વિશી કે તડકેલી-ફાટેલી પ્રતિમામાં મત્ર-સંસ્કાર રહેતા નથી તેમ જ દેવપણું રહેતું નથી.
अतीताब्दशत यत्स्याद्यच्च
स्थापितमुत्तमै: । तद् व्यंगमपि पूज्य स्याद् बिंबं तन्निष्फलं न हि ॥ ५८ ॥
જે પ્રતિમાની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હાય અને તે કોઈ ઉત્તમ આચાય કે મહાપુરુષે સ્થાપિત કરેલી હાય તે મખ=પ્રતિમા અગત્યંગ હોય તા પણ પૂજા કરવા ચેગ્ય છે. તેની પૂજા નિષ્ફળ જતી નથી.