________________
१२
झानप्रकाशदीपाव-उत्तरार्ध
पतनाढ्य गिता देवास्तेषां दुरितमुद्धरेत् । स्वपनोत्सवयात्रासु पुनः रूपाणि अर्च येत् ॥ ५९ ॥
॥ इति दोषादि ॥ જે જુની પ્રતિમા પડવાથી (સામાન્ય) ખંડિત થઈ હોય તે તેનો સમુદ્વાર કરીને સ્વપનાદિ રથયાત્રાદિને ઉત્સવ કરીને ફરી પૂજા શરૂ કરવી. प्रतिमामानप्रमाण
मासादतुर्य भागस्य समाना प्रतिमा मता। उत्तमायकृते सा तु कार्यैकोनाधिका गुला ।। ६० ॥ अथवा स्वदशांशेन हीनः समधिकः स च । कार्या प्रासादपादस्य शिल्पिभिः प्रतिमा सदा ॥ ६१ ११सर्वेषामपि धातूनां रत्नस्फटिकयोरपि ।
प्रवालस्य च विवेषु शिल्पिमानं यदृच्छया ॥ ६२ ॥ પ્રાસાદ રેખાએ હેય તેના ચોથા ભાગના ઉદયની પ્રતિમા કરવી. ઉત્તમ આય લાવવાને માટે એક બે આંગળ ઓછાવતું કરવું. અથવા તે ચતુર્થાશમાં દશમે ભાગ અધિક (ઉત્તમ માનની) કે હીન (કનિષ્ઠ માનની) કરી તે માનની પ્રતિમા શિલ્પીએ બનાવવી. સર્વ પ્રકારની ધાતુની, રત્નની, સ્ફટિકની કે પ્રવાલની પ્રતિમા હોય તે પ્રાસાદનું પ્રમાણ ન લેતાં શિલપીએ પિતાની ઈચ્છાનુસાર લેવું. प्रतिमानुमान प्रमाण:
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा ।
मध्यमा स्वदशांशेन पंचमांशोना कनीयसी ॥ ६३ !! પ્રાસાદના ગર્ભગૃહના ત્રીજા ભાગ જેટલી પ્રતિમા ઉત્તમ માનની જાણવી. તેનો દશમે ભાગ હીન કરતાં મધ્યમાનની અને પાંચમે ભાગ હીન કરે તે કનિષ્ઠ માનની પ્રતિમા જાણવી.
११ सर्वेषामपि न्यूनानां ५-त२. १२ चत्यमान पाहत२.