________________
અધ્યાલ-૨૨-જિનપ્રતિમાસ્ટક્ષા
૩૫૯
- હવે પ્રતિમાના દે કહે છે. શાસ્ત્રમાં કહેલા માનથી વધારે કે ઓછા માનથી પ્રતિમા કરવી નહિ, કેમકે તેમાં ઘણે દે થાય છે. તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જે શાસ્ત્રને ન જાણુ હોય તેવા અજ્ઞાની શિલ્પીએ કરેલા કાર્યને દેવ યજમાન (કામ કરાવનારને લાગતો નથી, પરંતુ શિપીને મહાભય ઉપજાવનાર એ દોષ લાગે છે. પતિમાનંદજાર–
धातुलेप्यादि प्रतिमा अंगभग च संस्करेत् ।
काष्ठपाषाणनिष्पन्ना: संस्काराही: पुनर्नहि ॥४३ ॥ ધાતુ કે લેપની પ્રતિમા જે અંગભંગ થઈ હોય તો તેને સુધરાવી ફરી સંસ્કારને યેગ્ય થાય છે. પરંતુ કાષ્ટ કે પાષાણની મૂર્તિ જે અંગખંડિત થઈ હોય તે ફરી સંસ્કારને યોગ્ય નથી.
नखांगुली बाहुनासा पादर्भ गेष्वनुक्रमात् ।
जनभीतिदेशभंगो बंधन कुलधनक्षयः ॥ ४४ ॥ જે પ્રત્તિમાં (૧) બે ખંડિત થઈ હોય તે લોકનિંદાનો ભય (૨) આંગળીએ ખંડિત થઈ હોય તે દેશભંગ (૩) બાહુ-બાવડે ખંડિત થઈ હોય તે બંધનકેદ (૪ો નાકે ખંડિત થઈ હોય તે કુળનાશ અને (૫) પગે ખંડિત થઈ હોય તે લક્ષ્મીનાશ થાય છે. એ રીતે ખંડિત પ્રતિમાના અશુભ ફળ જાણવા,
पीट यान परिवार ध्वक्षे इति यथाक्रमम् ।
બનાસમૃતાનાં નારા મવતિ નિશ્ચિત . આસન-પીઠ ખંડિત પ્રતિમાથી પદયુત થાય. વાહન ખંડિત પ્રતિમાથી, કરાવનારની વાહન-સમૃદ્ધિ અને પરિકરાદિ પરિવાર ખંડિત થાય તે કરચાકરને નિશ્ચયે કરી નાશ થાય છે. ગૃહસ્થના ઘરે પૂજનીય પ્રતિમાનું પ્રમાણ -
आरभ्यैकांगुलाबृद्धिः यावदेका दशांगुलम् ।
गृहेषु प्रतिमा पूज्या ऊर्ध्व प्रासादगे पुनः ॥ ४६ ।। ૨૦ લોકભાષામાં-હૉત જ ને જણની ઢોર ને જવાબ
प्रतिमा ए पण जातनी धर चैत्य नहि आण ॥ દાંતની, લેપની કે કાકની, હાદિ ધાતુની કે પાષાણની એવા પ્રકારની પ્રતિમા ઘર કે ચૈત્યમાં રાખવી નહિ.