________________
अ५४
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
विश्वकर्मणा कथितमासीनस्य स्वरूपकम् ॥ १७ ॥ मेही प्रतिभाना नव (४) ४ाण (प) नासित, (४) उपयी, (3) गणु', (१०) ४५, (१४) नामि, (४) शुह्य, (४) डाथ, (८)ीय से नव माना '४સ્થાનના પદ વિભાગ આગળ (શ્લોક ૧૫માં) શ્રી વિશ્વકર્માએ કહેલા છે.
वर्तनां कथयिष्यामि अंगुलानां यथाक्रमम् । मुखं यक्षांगुलं चैत्र विभज्येच्च विचक्षणः ॥ १८ ॥ वेदांगुलं ललाटं च नासिका पंचमांगुला । नासिकौष्ठद्वयोर्मध्ये प्रवेशश्चैकमंगुलम् ॥ १९ ॥ हनुकांगुल चत्वारि ओष्ठ उपरिमांगुलः । एकांगुलोऽप्यधरश्च द्वयं गुला च बटो भवेत् ॥ २० ॥ त्रयांगुला भवेत् ग्रीवा हृदयं च दशांगुलम् । चतुर्दश तथा नाभौ चतुर्गा प्रकीर्तितम् ॥ २१ ॥ करौ चतुरंगुलानि अष्टपादौ प्रकीर्तितौ ।
इत्येतत् कथितं चैव षट्पंचाशत् समुच्छ्रितम् ॥ २२ ॥ હવે બેઠી પ્રતિમાના ઉદયનાં અંગવિભાગ કહું છું --આખા મુખની ઉંચાઈ તેર આંગળના વિભાગ બુદ્ધિમાન શિલ્પીએ નીચે પ્રમાણે રાખવા. કપાળ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ અને હડપચી ચાર આંગળ (એ રીતે તેર ભાગ મુખ ઉદયના) હવે ચાર આંગળની હડપચીમાંથી નાસિકા અને હોઠની વચ્ચે એક ભાગ-આંગળ જગ્યા રાખવી. નીચે ઉપરને હઠ એક આંગળને અને બે આંગળની દાઢી રાખવી. ત્રણ આંગળનું ગળું, ગળાથી હદય દસ આંગળ. હૃદયથી નાભિ ચૌદ આંગળ, નાભિથી ગુહ્યભાગ ચાર આંગળ, ઉપરાઉપર બે હાથે ચાર આંગળ અને પગ ગોઠણ) આઠ આગળને. એ રીતે બેઠી પ્રતિમાની ઉંચાઈના છપન ભાગ (આંગળ) જાણવા.
तस्याऽधश्च प्रकर्तव्य-मासनमष्टकांगुलम् । उष्णीषं घडंगुलं च केशान्तोपरिमस्तथा ॥
उच्छ्रियं च समाख्यातं विस्तारं च अतः शृणु ॥ २३ ॥ ૬. અહીં આઠ ભાગની પાટલી અને કપાળ ઉપરથી કેશ-શિખાના છ ભાગ ગણવામાં આવેલ નથી.