________________
अध्याय- २१ - जिनप्रतिमालक्षण
તે પ્રમાણે ગણતાં ઉંચાઈ છપ્પન આગળની (પાટલી અને ફેશ પરના વિભાગ સિવાય) કરવી અને પહેાળાઈ પણ તેટલી જ વિચક્ષણ શિલ્પીએ રાખવી. એટલે પ્પન ભાગ બેઠેલી પ્રતિમાની પહેાળાઇ જાણવી.
उर्ध्वस्थ प्रतिमा अंगविभाग-
भानासा हनुग्रा हन्नाभिर्गुह्यमूरुकः ॥ १४ ॥
जानुजंधे तथा पादौ स्थानान्येकादशानि च । चतुः पंच चतुर्वह्निर्दिशचैव चतुर्दश ॥ १५ ॥ सूर्याजिनचतुर्जिना वेदाचैति धनुक्रमाद |
.
કપાળ ચાર ભાગ, નાસિકા પાંચ ભાગ, હડપચી ચાર ભાગ, ગળું ત્રણ ભાગ છાતી દસ ભાગ, નાભિ ચૌદ્ર ભાગ, ગુહ્ય માર ભાગ, સાથળ ચેાવીશ ભાગ, ગોઠણ ચાર ભાગ, પગજાંઘ ચેાવીશ ભાગ અને પગ ચાર ભાગ એ રીતે અનુક્રમે અગિયાર અલિ ભાગ ઉભી પ્રતિમાના ૧૦૮ આંગળના જાણવા.
आसनस्थ प्रतिमा अंगविभाग-
*भालं नासा हनुग्रा हन्नाभिगुहस्तकौ ॥ १६ ॥ जान्वेतानि नवांगानि अंकस्थानानि पूर्ववत् । "
४ विवेक विलास -- भालं नासा हनुर्मीवा हन्नाभिगुह्य जानु च । अष्टावासीन बिम्वस्यांगानां स्थानानि पूर्ववत् ॥
५ विवेकविलास -नव अंगविभाग-
૧૩ ભાગ મુખ ૩ ભાગ ગળુ ૧૦ ભાગ ય ૧૪ ભાગ નાભિ
चतुःपंच चतुह्नि दिशश्चैष चतुर्दश । चतुश्चतुस्ताष्टाह्यवासीनप्रतिमांगकाः ||
કપાળ ચાર આંગળ, નાક પાંચ આં, હડપચી ચાર ॰, ગળુ ણુ આં, નાભિ ચૌદ આં, ગુહ્ય ભાગ ચાર આં, અને હાથ ચાર આં
અને ગાણુ આઠ આં એમ કુલ
છપ્પન ભાગ.
૩૫૩
૪ ભાગ ગુહ્ય
૪ ભાગ હાથ
૮ ભાગ ગેાણ
૧૬ કુલ