________________
ઉપર
ગતિમા-માન
नवतालं भवेद्रूपं नालः स्याद् द्वादशांगुलः ॥९॥ अंगुलानि कम्बायाः किंतु रूपस्य तस्य हि । उर्ध्वमानमष्टोत्तरशतं तु विश्वकर्मणा ॥ १० ॥
उर्ध्वप्रतिमामानं तु आसीना च अतः शृणु । ઉભી જિન પ્રતિમા નવ તાલની કરવી. તે તાલ ૧૨ આંગળનો જાણ. પણ તે ગજને આગળ નહિ, પણ પ્રતિમાના વિભાગને જાણ. એ રીતે ઊભી પ્રતિમા ૧૦૮ વિભાગની વિશ્વકર્માએ કહી છે, તેમ ઉભી પ્રતિમાનું માને કહ્યું. હવે બેઠી પ્રતિમાના વિભાગ સાંભળો.
पंचतालं समुत्सेधे चतुस्तालं तु विस्तरे ॥ ११ ॥ .. तालैकं च विभक्तादौ अंगुलानां चतुर्दश । तेनांगुलप्रमाणेन षट्पंचाशत् समुच्छ्रितम् ॥ १२ ।। विस्तरं तत्प्रमाणेन विभाजयेद् विचक्षणः । अथैते अंगुलानां च यन्मानां यस्य कारयेत् ॥ १३ ॥
आसीनप्रतिमानानं षट्पंचाशद् विभाजितम् । બેઠી જિનપ્રતિમાની ઉંચાઈ પાંચ તાલ અને વિસ્તાર ચાર તાલનો જાણ (કાર્યની સુલભતાને સારૂ) અહીં એક તાલના ચૌદ વિભાગ (આંગળ) જાણવા.
૩ બેઠી જિન પ્રતિમાની પહોળાઈ કરતાં ઉંચાઈ સવાઈ કરવી. તે પાટલી તલથી શિખા સુધીની ઉંચાઈ જાણવી. પરંતુ અહીં શ્લોક ૧૨ માં ૭૦ વિભાગને બદલે છપ્પન ભાગ કહે છે. પરંતુ તેમાં નીચેની પાટલી આઠ ભાગની અને કેશાંતથી શિખા સુધીના છ ભાગ મળી ચૌદ ભાગ અહીં લેવામાં આવેલ નથી. ૪ ભાગ ભાલ )
૧૨ ગુહ્ય ૧૩ ભાગ ૫ ભારે નાસિકા
૨૪ સાથળ ૪ હડપચી
૪ ગણું ૩ ગળું
૨૪ જાંધ ૧૦ છાતી
૪ પગ ૧૪ નાભિ
૧૦૮ કુલ