________________
अध्याय-२१-जिनप्रतिमालक्षण
૩૫૧
न समांगुलसख्या च प्रतिमामानकर्मणि । उपविष्टस्य देवस्य ऊर्ध्वस्य प्रतिमा भवेत् ॥ ५ ॥ દુવિધા વસ્થા શાસનકાકા ! चामो दक्षिण जघोरुिपर्य कि करोऽपि च ॥ ६॥ दक्षिणो वामन पोस्तित्पर्य कासन मतम् । देवस्योर्ध्व स्थितस्यार्या जानुलम्बि भुजद्वयम् ॥ ७॥
श्रीवत्सोष्णीपयुक्ता च छत्रादिपरिवारिता । જિન તીર્થકર ઋષભદેવથી વર્ધમાન સુધીના ૨૪ છે. તે પ્રતિમાઓ અને પરિકરના પાષાણની વર્ણસંકરતા (બંને જુદા જુદા વર્ણન કે ડાઘવાળા) હોય તે તે દુઃખને દેનાર જાણવું. પ્રતિમાની ઉંચાઈનું માન એકી આગળ રાખવું. બેકી આંગળની ઉંચાઈના પ્રતિમા ન કરાવવા.જિનપ્રતિમા બે પ્રકારના થાય છે, તેમાં એક ઉભા (કાઉસગ્ગ રૂપે) અને બીજા પદ્માસને-બેઠેલા હોય છે. પર્યકાસન કેને કહેવું? પ્રથમ જમણી જાંઘ અને જમણ સાથળ પર ડાબે પગ અને ડાબા હાથ સ્થાપન કરો. પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ પર જમણો પગ અને જમણે હાથ મૂકો. તેને પર્યકાસન કહે છે. હવે ઉભી કાત્સ પ્રતિમાનું સ્વરૂપ કહે છે. - બે ભુજાઓ ગોઠણ સુધી લંબાવેલ હોય, છાતીમાં ઉષ્ણક અને માથે ત્રણ છત્ર અને ફસ્તા વીશ જિન મૂર્યાદિના) પરિવારવાળી હોય તે ઉભી જિન પ્રતિમા જાણવી. जिनप्रतिमा-समचतुरस्रलक्षण
अन्योन्यजानुस्कंधान्त तिर्यस्त्रनिपातनात् ॥ ८ ॥
केशान्ताचलयोर्मध्यात् सूत्रैक्य चतुरस्रता । (૧) એકથી બીજા ગોઠણ સુધીનું આડું સૂત્ર (ર) જમણ ઢીંચણથી ડાબા ખંભા સુધીનું બીજું સૂત્ર (૩) ડાબા ઢીંચણથી જમણા ખંભા સુધીનું ત્રીજું સૂત્ર અને (૪) કપાળ પર કેશથી આંચલી પાટલી મથાળા સુધીનું શું સૂત્ર. એ રીતે જિન પ્રતિમા સમચતુરસ્ત્ર જાણવી.
૨ ઉભા કાઉસગ પ્રતિમાના પરિકરની ગાદીમાં ગજસિંહાદિ–સ્વરૂપે થાય છે. તેના છેડા પર ભકત-શ્રાવક-સેવકની હાથ જોડતી મૂર્તિ પણ કોઇમાં હોય છે. કાઉસગના બે બાજુના પડખાની પદમાં જિનમતિએ ચોવીશ કરે છે. અગર દેવદેવીઓની મૂર્તિઓ પણ કરે છે. નીચે ચામર કળશધારી ઈદોના નાના સ્વરૂપ અને કાઉસની ઉપર છત્ર અને ગાંધીના સ્વરૂપ કરેલા હોય છે.