________________
श्री विश्वकर्मा विरचित वास्तुविद्यार्या ज्ञानप्रकाशदीपाणवे
उत्तरार्थः ॥ एकविंशतितमोऽध्यायः ॥
॥ जिनप्रतिमालक्षणाध्यायः २१ ।। श्री विश्वकर्मोऽवाच
अथातः संप्रवक्ष्यामि स्वरूपं जिनलक्षणम् । अरूपं रूपमाकारं विश्वरूपं जगत्प्रभुम् ॥१॥ केवलज्ञानभूर्तिश्च वीतरागं जिनेश्वरम् । द्विभुजं चैकवक्त्रं च बद्धपद्मासनस्थितम् ॥ २ ॥ लीयमानं परं ब्रह्म जिनतिजगद्गुरोः ।
नाम निर्गुणमाख्यातं प्रयुक्तं वास्तुवेदिभिः ॥३॥ શ્રી વિશ્વકર્મા કહે છેઃ-હવે જિનમૂર્તિના સ્વરૂપલક્ષણ કહું છું. તે અરૂપી હોવા છતાં રૂપ આકારના વિશ્વરૂપ જગતપ્રભુ એવા વીતરાગ જિનેશ્વરની કેવળ જ્ઞાનમય મૂર્તિ છે. તેમને બે ભુજ અને એક મુખ છે. બદ્ધપદ્માસનથી બેઠેલી, પરબ્રહ્મમાં લીન એવી જગદ્ગુરુ જિનદેવની મૂર્તિ છે.
चतुर्विंशति ऋषभाही वर्धमानान्तक तथा।
ऋषभादि परिवारे दुःखदं 'वर्णसंकरम् ॥४॥ ૧ પ્રતિમા જે વર્ષની હોય તે જ વર્ણરંગના પાષાણનું પરિકર હોવું જોઈએ. તેમાં વર્ણસંકરતા હોય તેને અહીં દોષ કહ્યો છે. તેમજ પ્રતિમા અને પરિકરના પાષાણમાં પણ બહુ ડાઘડૂધ ન હોવા જોઈએ. સફેદ પ્રતિમાજીને પીળા વર્ણનું પરિકર હોય તે દોષ કર્તા છે.