________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
૩૪૯
दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः ।
वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ।। १२७ ॥ તિ શ્રી વિશ્વમાં તે જ્ઞાનારા રોપા વાસુકિનાં કિનારા રામ ચિંતાડયાઃ ર૦ |
દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ ગમે તે મુખના વીતરાગના પ્રાસાદ નગરમાં રચેલા હોય તો તે સુખ દેનારા જાણવા.
ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવને વાસ્તુ વિદ્યાને ઋષભાદિ ૨૨ વિભક્તિ પર બાવન ભેદના શિખરાધિકારે શિલ્પવિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શિલ્પ શાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકાને વીશમે અધ્યાય. ૨૦