________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
33७
विभक्ति १४ कुथुनाथवल्लभः कुमुदमासादः २९ ।
चतुरस्रीकृते क्षेत्रे चाप्टभागविभाजिते । कर्णः स्यादेकभागश्च मतिकर्ण स्तथैव च ॥१॥ नदिका चैव भागार्धा प्रियद भद्रविस्तरम् । निर्गम पदमानेन स्थापयेच्च दिशादिशः ॥७२।। कर्णे च केसरों दधात तदूर्वे तिलक न्यसेत् । तत्सदृश प्रतिकणे नयां तु तिलक न्यसेव।।७३ भद्रे च शृंगद्वयं तु कुथुदो नाम नामतः । वल्लभः सर्व देवानां जिनेन्द्रकुंथुवल्लभः ॥७४॥
૧૭ કુંથુનાથવલ્લભ કુમુદ પ્રાસાદ ૨૯ વિભક્તિ ૧૪ તિલક ૨૦ તલભાગ ૮ ઈંગ ૬૯.
म
इति कुथुजिनवल्लभः कुमुदप्रासादः २९ तलभाग
८ शृंग ६९ સમરસ ક્ષેત્રના આઠભાગ કરવા. તેમાં રેખા અને પઢરે એકેક ભાગને, નંદી અર્ધા ભાગની અને ભદ્ર આખું ત્રણ ભાગનું કરવું. નીકાળો પદ એક ભાગને રાખવે. રેખા અને પઢરા ઉપર ૫ કેસરી કર્મ અને તે ઉપર તિલક કરવું. નંદીની ઉપર એક તિલક કરવું અને ભદ્રની ઉપર બબ્બે ઉરુગ કરવા. તે કુંથુદ નામનો સર્વદેવને વલ્લભ અને કંજિનવલ્લભપ્રાસાદ જાણ. ઇતિશ્રી કુંથુજિનવલ્લભ કુમુદ
પ્રાસાદ ૨૯ તલભાગ ૮ શગ ૬૯તિલક ૨૦
३० शक्तिदमासादः तद्रूपे च प्रकर्तव्य रथे तिलक दापयेत् । शक्तिदा नाम विज्ञेयः श्रीदेवीषु सुखावहः ॥ ७५ ॥
इति शक्तिदप्रासादः ३० तलभाग ८ કુમુદ નામના પ્રાસાદના પઢા ઉપર એક તિલક અધિક ચડાવવાથી શકિતદ નામને પ્રાસાદ લહમીદેવીથી સુખ આપનારે જાણો.