________________
૩૩}
> 1f; a tolep Eb jb] è ile.21% dwb>vJai+L]}¢ ફ
માતા કુર
માના મા વર્ષમ ૉટ્#291
વિપાકે
# &
३
ર
ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध
ધર્માદ પ્રાસાદના પહેરા ઉપર એક શગ વધારે રવાથી ધર્મવૃક્ષ નામના પ્રાસાદ જાણવા.
विभक्ति १३ श्री शांतिनाथवल्लभ श्रीलिंगमासादः चतुरस्रीकृते क्षेत्रे द्वादशांशविभाजिते । कर्णो भागद्वय कार्यः प्रतिकर्ण स्तथैव च ॥६७॥
भद्रा साभागेन नंदिका चार्थभागिका । कर्णे कर्मद्वयं कार्य प्रतिकर्णे तथैव च ॥६८॥
.
.
नदिकायां शृंगकूटमुरःशृंगाणि द्वादश । शान्तिनाथाख्यप्रासादः सर्व देवेभ्यः कारयेत् ६९ श्रोलिंगं च तदा नाम श्रीपतये सुखावहः । इति शांतिवल्लभः श्रीलिंगप्रासादः २७ तलभाग ૨૨ સ્મૃન ૨૮૨
સમચારસ ક્ષેત્રના ૧૨ ભાગ કરવા. તેમાં રેખા અને પઢરી મળ્યે ભાગના અર્ધું ભદ્ર દે ભાગનું અને ભદ્રની પડખે ની અડધા ભાગની કરવી. રેખા અને પતરા ઉપર એ કર્મ (૫ કેસરી, ૯ સતાભદ્ર) ચડાવવાં. નદી ઉપર એક શૃંગ અને એક ફૂટ ચડાવવુ. ચારે ભદ્ર પર બાર ઉરુશૃંગ ચડાવવાથી શાંતિનાથ નામે સવ દેવને વલ્લભ એવા શ્રીલિંગપ્રાસાદ થાય છે. આ પ્રાસાદ બંધાવનાર લક્ષ્મીપત્તિને સુખકારક જાણુવે, પ્રતિશ્રી શાંતિનાર્થાજનવલ્લભ શ્રીલિંગપ્રાસાદ ૨૭ તલભાગ ૧૨ શૃંગ ૧૮૯
२८ कामदत्तक प्रासादः
9
उरुशुंग पुनर्दद्यात् मासादः सर्वकामदः इति कामदत्तक प्रासादः २८ तलभाग १२
શ્રીલિંગ પ્રાસાદના ભદ્રની ઉપર ચારે બાજુ એક શૃંગ વધારવાથી કામદત્તક નામને પ્રાસાદ જાણવા.