________________
બનાવેલ કાઉસગ્નની ધાતુ પ્રતિમાઓ કળાના ખજાના રૂપ છે. તે હાલ સજજન રેડ પાસે વાતપરા ગઢમાં છે. તે પર લેખ છે કે
साक्षात्पितामहेनैव सर्वरूपविधायिना ।
- शिल्पिना शिवनागेन कृतमेतन्जिनद्वयम् ।। સાક્ષાત પિતામહ બ્રહ્માની જેમ સર્વ પ્રકારના રૂપના સર્જક શિલ્પી શિવનાગે આ બે જિનમૂર્તિ બનાવી છે. વિ. સં. ૭૪૪ બંગાળમાં પાલ રાયકાળમાં નવમી સદીમાં ધાતુ કામના કુશળ કળાકારે-ધીમન અને દીપાલ નામે શિલ્પીઓ હતા.
અગાઉ કહ્યું તેમ સાંચી તૃપની દક્ષિણ દિશાનો કામય દરવાજે ઈસ્વી પૂર્વની ૧ લી સદીમાં પદરના ખર્ચે બાંધનાર આંધ્રના શ્રી સાતપણુ રાજાના મુખ્ય સ્થપતિ આના મુદ્દા હતા. કુમારદેવીને સારનાથ નામે શિલાલેખ શિલ્પી વામને કતરેલ. અર્જુન વર્માની ધારા પ્રશસ્તીને શિલાલેખ ઉતમ રૂપકાર સિંહાકના પુત્ર શિલ્પી રામદેવે કેતયને ઉલ્લેખ છે. -
વિ. સં. માં મૂળરાજ સોલંકીના સ્થપતિ ગંગાધરે સિદ્ધરાજના ભવ્ય રૂદ્રમહાલયની રચના કરેલી. તે કામની પૂર્ણાહુતી તેના પુત્ર પ્રાણધરે કરેલ. વિ. સં. ૧૨૦ ના અરસામાં વિમળ મંત્રીના આબુના સુપ્રસિદ્ધ મંદિરના નિર્માતા ગણધર નામે શિલ્પી હતા. વિ. સં. ૧૨૧૦ ના અંદાજે સેલંકી યુગમાં હીરાધર નામે શિલપી થઈ ગયા, જેણે ડાઈના સ્થાપત્યની રચના કરેલી છે, જેની લેક વાર્તા સુપ્રસિધ્ધ છે. તે
વિ. સં. ૧૨૮૫ ના સમયમાં ગુજરાતના રાજ્યમંત્રી વસ્તુપાળ તેજપાળે આબુના બેનમુન મંદિરની રચના સોમપુરા શ્રી શનિદેવ સ્થપતિના હાથે કરાવી છે. આ શેભનદેવ તે કાળના વિશ્વકર્માના અવતાર સમા કુશળ ધીર ગંભીર સ્થપતિ હતા. જૈન સમાજમાં તેમની પ્રતિષ્ઠા મહાન જૈનાચાર્યોના જેટલી હતી. તેને પુરા કુંભારીયાજીના એક શિલાલેખ પરથી મળે છે. વસ્તુપાળના ચરિત્રકારે સંસ્કૃત પદ્યમાં શનિદેવની પ્રસંશા કરતા લૈકે આપેલા છે. “હે શંભનદેવ! આ મંદિરનું અતિત્વ રહેશે ત્યાં સુધી તમારી અક્ષય કીર્તિ ચીરકાળ રહેશે અને તમારી અમર નામના ગવાશે.”
પ્રમાણ મંજરી નામે કાષ્ટ શિપ ગ્રંથના કર્તા શિપી નકુલને પુત્ર મહલ દેવ અગ્યારમી સદીને કુશળ રથપતિ હતા.
વિ. સં. ૧૪લ્પના અરસામાં રાજસ્થાનના પાલી પ્રગણાના રાણકપુરના સુપ્રસિદ્ધ જેન ચતુર્મુખ મહાપ્રાસાદની રચના “પાક” નામના સોમપુરા શિલ્પીએ કરેલી છે. સિદ્ધપુરના રાજવિહારના તે કાળે ઉભેલા ભવ્ય પ્રાસાદની રચના પરથી તેની પ્રતિકૃતિરૂપ આ મંદિર પાકે બાંધ્યાનો ઉલ્લેખ છે. આ રાજવિહાર પ્રાસાદનું તળ