________________
૩૧૪
શાનકા કવાર
જેનોના પ્રાચીન દેવવાદમાં ચાર પ્રધાન વર્ગો – (૧) જતિથી–નવગ્રહાદિ. (૨) વૈમાનિક–તેમાં બે ઉપવર્ગ છે. ઉત્તર કાય અને અનુત્તકાય.
(૧) ઉત્તશ્યાયમાં સુધર્મા, ઈશાન, સનતકુમાર, બ્રહ્મા આદ
૧૨ દે છે. (૨) અનુત્તરકાયમાં પાંચ સ્થાનેના અધિષ્ઠાયક દેવ ઈના
પાંચ રૂપઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને
સર્વાર્થસિદ્ધ છે, (૩) ભુવનપતિ–માં અસુર, નાગ, વિધુત, સુપર્ણ આદિ દસ શ્રેણીઓ છે. (૪) અંતર–માં પિશાચ, રાક્ષસ, યક્ષ, ગંધર્વ આઢિ શ્રેણીઓ છે.
આ ચાર દેવવર્ગમાં વિશેષ ડિશમૃત અથવા સોળ વિદ્યાદેવીઓ, અષ્ટ માતૃકાઓ પણ જૈનમાં પૂજ્ય છે. જેમાં વાસ્તુદેવોની પણ પરિકલ્પના છે. આ જોતા જૈનાને દેવવંદ બ્રાહ્મણ વૃદને લગભગ મળને છે. દેવાધિદેવ અટલે તીર્થકર-અહંતુ અને દેવ એટલે સહાયક દેવ; મૂલનાયક એટલે પ્રમુખ જિનપ્રધાનપદના અધિકારી મંદિરમાં પ્રતિષ્ઠિત દેવ. ત્રિમૂર્તિની જેમ ચામુખ એ સર્વ ભદ્ર પ્રતિમા સ્થાપના જેમાં સુંદર છે.
બુદ્ધ પ્રતિમાઓની જેમ આભરણ, અલંકરણ જૈન પ્રતિમાને હોતાં નથી, કારણ કે તે વીતરાગ છે. જેની પ્રતિમામાં ૨૪ તીર્થકર સિવાય ૨૪ યક્ષ, ૨૪ ક્ષણ, ૧૬ વિદ્યાદેવી, ૧૦ દિપાલે, ૯ ગ્રહો, ક્ષેત્રપાલ, સરસ્વતી, શ્રી લક્ષ્મી, માણિભદ્રાદિ યક્ષ અને અન્ય દેવીઓ, પ્રતીહારે આદિ છે. દસ દિપાલ અને નવ ગ્રહસ્વરૂપ બે હાથવાળા, ઘણા ભાગે એક આયુધવાળા કહ્યાં છે. પણ તે તાંત્રિક વિધિના છે. તેવું પુરાણમાં પણ કહ્યું છે. પરંતુ અન્ય દેવેની ચાર હાથવાળી પ્રતિમા વિશેષ કરીને છે. જૈનોમાં ચેસઠ યોગિનીઓ અને બાવનવીરના નામે કહેલાં છે. તે તાંત્રિક આચાર પૂજાનો પ્રભાવ છે. સ્થાપત્યનિદર્શનમાં તીર્થંકરની મૂર્તિઓ અદ્ભુત સુંદર છે. ગ્વાલિયર રાજ્યની કુબેરચકેશ્વરીની તથા ગોમુખ યક્ષની મૂર્તિ અને ગુપ્તકાળ પૂર્વેની દેવગઢની ચકેશ્વરીની, મહામાનસીની, અંબિકાની અને વિદ્યાદેવીઓની મૂર્તિઓ ઘણી સુંદર છે. ગઢવાલની ક્ષેત્રપાલની, ઝાંસીની રહિણીની, લખનૌ સંગ્ર હાલયની સરસ્વતીની અને બિકાનેરની શ્રુતદેવી આદિની મૂર્તિ એ ઉલ્લેખનીય છે. જિન દર્શનનું માનપ્રમાણ
જિન દર્શનમાં ગુલપ્રમાણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. (૧) આત્માંગુલ (૨) ઉસે ધાંગુલ (૩) પ્રમાણગુલ. અને તે પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકાર બતાવ્યા છે - (૧) સૂચી ગુલ (૨) પ્રતર અંગુલ (૩) ધન આંગુલ.