________________
पूर्वाध परिशिष्ठ
૨૫ કર્ણસૂત્રની પ્રમાણે ઉંચી હોય તેવી તર્જની મુદ્રા “સૂચિ” નામથી ઓળખાય છે. (માધ્યમિકા અને તર્જનીના અગ્રભાગમાં અંકુશાદિ આયુધ પકડાવવાં. અંગૂઠે, અનામિકા મધ્યમાના તલમધ્યમાં કંઈક વાંકી કનિષ્ઠિકા અને તર્જની સીધી કરવી. अथ यज्ञोपवीत ॥ यज्ञोपवीतं सर्वेषां यवाष्टांशधनान्वितम् ।
उपवीतं त्रिसूत्राढ्यं मुरःसूत्रसमन्वितम् ॥ ३७ ।। एकमेव धुरःसूत्रमुपवीतघनान्वितम् । वामस्कंधोपरिष्टात्तु नाभ्य(धो)द्वयंगुलान्ततः ॥ ३८ ॥ यज्ञोपवीतदीर्घ तु नाभेदक्षिणपार्श्वगम् ।
अपरे वंशमाश्रित्य यज्ञसूत्रं निधापयेत् ॥ ३९ ॥ યજ્ઞોપવીતના દરેક સૂત્ર યવના આઠમા ભાગ જેટલા જાડા કરવા. વક્ષસ્થળના સૂત્ર બરાબર ઉપવીતના ત્રણ સૂત્ર રાખવા. તે એક ઉરૂસૂત્ર ઉપવીત જેટલું જાડું રાખવું. ડાબા ખંભાથી નાભિથી બે આંગળ નીચે સુધી યોપવીત સૂત્ર લાંબુ નાભિની જમણી તરફ રાખવું. બીજા પિતાના વંશનો આશ્રય જાણીને જોઈ ધારણ કરે છે. अथोट सूत्रम् ॥ उरःसूत्रं समालम्ब्यं स्तनादष्टांगुलान्तरे ।
यज्ञोपवीतवत् कार्य स्कंधयोरुभयोरपि ॥ ४० ॥ ઉરુસૂત્ર સ્તનથી આઠ આગળ સુધી લંબાવવું અને યજ્ઞોપવીતની જેમ બંને ખંભે ધારણ કરાવવું. अथ चन्नवीर ॥ पार्श्वयोश्चैव योन्यूवें चन्नवीरमिदं विदुः । । ।
हिक्कात् षडंगुलाधस्ताद स्तनयोर्मध्यदेशतः ॥ ४१ ॥ अथ अवेयहारः ॥ अवेयहारमाख्यात वेदमात्रवितानकम् ।
यवत्रयं धनं तस्य नानामणिहिरण्मयम् ॥ ४२ ॥ બે પડખે ખભા પર થોપવીતની જેમ હોય તે ચન્નવીર જાણવું.
ગળાના હિક્કાસૂત્રથી છ આંગળ નીચે અને સ્તનના મધ્ય ભાગ સુધી ચાર વેંત લંબાઈ પ્રમાણને અને ત્રણ યવ જાડે એ અનેક મણિ જો સુવર્ણ શ્રેય હાર જાણો. अथाक्षमाला ॥ कंठादुदरबंधान्तमक्षमालां प्रकल्पयेत्
हृन्मालेति प्रसिद्धा सा स्कंधमालां च कारयेत् ॥ ४३ ॥