________________
૨૯૪
शानप्रकाश दीपार्णव સ્તનની દીંટડી જેટલો ઉંચો કરવો. ટચલી અને તજનીના મૂળ સુધી વક્ર બનાવવી અને આ વાંક અંગૂઠાના મૂળ સુધી લઈ જવો. अथ वरदाभय मुद्रा । तथैव वरदं कृत्वा मणिबंधकटौं पुनः ।
मध्यांगुलाग्रमालम्ब्य मेढ़ाग्रान्तं बहिर्मुखम् ॥ २९ ।। तदेव सिंहकर्णाख्यं तलमध्यगतं यदि । मध्यांगुलाग्रं वक्रामं तदुपान्तगतं तथा ॥ ३० ॥ अनामिकाग्रं शेषाः स्युः पूर्ववत् परिकल्पिताः ।
अभयाकारमालम्ब्य हस्तमूरौ समर्पितम् ॥ ३१ ॥ કમરે (કેડે) મણિબંધ આવે તેવી રીતે વરદમુદ્રા દર્શાવવી. મધ્યની આંગળીના અગ્રભાગને ટેકે દઈ અંગૂઠાને છેડે બહાર પડતું હોય તે તે સિંહકર્ણ મુદ્રા જાણવી. મધ્ય આંગળીને અગ્રભાગ વક્ર દેખાય અને તેને ઉપાંત અનામિકાના અગ્રભાગ સુધી પહોંચે અને બાકીની આંગળીઓ પૂર્વવત હોય તે તે અભય મુદ્રા જાણવી. તે હાથ છાતીએ લગાડેલ હોય તેમ કર.
यदि तत्कटकं प्रोक्तं मणिबन्धं तूरुबाह्यतः । एकद्वित्र्यंगुलाद् बाह्ये कर्तव्यं बुद्धिमत्तमैः ॥ ३२ ॥ हिक्कासूत्रसमं मध्यमानमूर्धाननं करम् ।।
बहिर्मुखं कर्तरी सा शंखचक्रादिसंयुता ॥ ३३ ॥ જ્યારે કટક વલય–પહોંચી હાથને મણિબંધ છાતીએથી એક, બે કે ત્રણ આગળ બહાર રાખે છે તેને કટક કહે છે. બુદ્ધિમાન શિલ્પી હિક્કાસૂત્રની બરાબર કાતર (કતરી) શંખ અને ચક આદિ ધારણ કરતા કરવા.
वक्रौ त्वनामिकांगुष्ठौ तलमध्यगतौ पुनः । किंचिद् वक्रा कनिष्ठा सा द्वावन्यावप्यूजुक्रियौ ॥ ३४ ॥ तथा सूचीति विख्याता कर्णसूत्रसमानता । तर्जन्याग्रं तदा तत्र योजयेदंकुशादिकम् ॥ ३५ ॥ . अंगुष्ठानामिकामध्यमांगुल्यस्तलमध्यगाः ।
किंचिद् वक्रा कनिष्ठा सा तर्जन्यजुतरा भवेत् ॥ ३६ ॥ શંખચકાદિ ધારણ કરતા અનામિકા અને અંગૂઠો વાંકા રાખી હથેળીના મધ્યમાં તે આયુ રહે તેમ જરા વાંકી કનિષ્ઠિકા સરળ ક્રિયાવાળી કરવી.