________________
૧૯૬
ज्ञानप्रकाश दीपार्णव
अथ स्कंधमाला || नानापुष्पमयी स्कंधदेशे सा संप्रकीर्तित। । अथ कटिसूत्रम् ।। कटिसूत्रत्रिभिः सूत्रैः सूत्रं प्रतियवं घनम् ॥ ४४ ॥ कटिसंध्योपरिष्टात्तु रत्नचित्रितमाचरेत् ।
अथोरुसूत्र - मुक्तादामा मेद्रादधः कृतिमास्यं पंचषट्सप्तमात्रकम् ॥ ४५ ॥ तारं तारसमं तुंगं घनमधीगुलं स्मृतम् । ततोरुमानत्र्यंशान्तं मुक्तादामादि त्रयेत् ॥ ४६ ॥
કડથી પેટ સુધીની લખાઈની અક્ષમાલાની કલ્પના કરવી. તે હન્માલા નામે એળખાય છે. ખભા પરની સ્કધમાલા અનેક પ્રકારના પુષ્પવાળી જાણવી.
કેડના ઉપરના ભાગ પર રત્નથી ચિત્રિત ત્રણ સૂત્ર (સેર)વાળું એક યવ જાડાઇનું... કટિસૂત્ર જાણવું. ગુહ્યભાગથી નીચે પાંચ, છ કે સાત માત્રાવાળુ ચારગણું લાંબુ', અર્ધો આંગળ જાડું, સાથળના પ્રમાણથી ત્રણ અંશ સુધીનું લટકતું ઉરુસૂત્ર અથવા મુક્તાદામાં લખાવવા (લક્તા કરવા).
पादौ जालकसंयुक्तौ, गुल्काधस्तात्तथैव च । जालकाबद्धसूत्रं तु यद्वयधनान्वितम् ॥ ४७ ॥ तत्सूत्राज्जालकालंबं त्रिपंचयवमानकम् ।
त्रियवं जालनालं तु व्यासतुल्यं तदुन्नतम् ॥ ४८ ॥ यवमानं धनं शेषं गाढमत्र प्रकल्पयेत् ।
गाढयुक्तं तु वृत्ताभमन्त: पाषाणसंयुतम् ॥ ४९ ॥ गाढहीनं घनं वान्तदृषदत्र न कारयेत् ।
,
છૂટી (ગુ)થી નીચે અને પગે ઝાંઝરવાળાં જાલક કરવાં. જાલકને આંધવાનું ઉપલું સૂત્ર એ યવ જાડુ કરવું, તે સૂત્રથી ત્રણ કે પાંચ ચવ પ્રમાણુનું લટકતું ઝાલર–ઝાંઝર કરવું. ત્રણ યવ જેટલું જાલકનું નાળ અને તેના વ્યાસ જેટલું* ઊંચુ' કરવું. એક યવ પ્રમાણુ ખાકી જાડુ' ગાયુક્ત ગેાળ પાષાણુ સાથે કરવું. ગાઢહીન ઘન કરવુ હાય તે પાષાણુયુક્ત ન કરવું.
अथ भुजंगवलय । भुजंगवलयं यत्र प्रकाष्ठादिषु रोचते ।। ५० ।। तत्प्रदेशपरीणाहात् सपादं स्यात्तदायतम् ।
तद् दीर्घादुपरि ख्यातं फणं भान्वंगुलायतम् ॥ ५१ ॥