________________
पूर्वाध परिशिष्ठ
૧૮૭ વિશેષ કહ્યાં છે. દેવે ઉપરાંત ચક્રવતિ રાજાઓના અધિકાર પ્રમાણે આભરણે ધારણ કરવાનું શાસ્ત્રકારેએ કહ્યું છે.
અપરાજિત ”માં કયા દેશમાં કયા પ્રકારનાં આભુષણોની વિશેષતા છે તે પણ આપેલું છે. તામિલ ભાષામાં કુંડળને “વાળી” અગર “તેડું” કહે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં “ઠળીયાં ” કહે છે. સ્કંધમાલાને સંસ્કૃત સાહિત્યમાં બગલ સુધી લટકતી કહી છે, ગુપ્ત સમયની પલ્લવ પ્રતિમાઓમાં સ્કધમાલા જોવામાં આવતી નથી. પરંતુ ઈલેરા, અહિલોલ આદિન ચાલુકય રાજ્યકાળ અને ચૌલ રાજ્યકાળની મૂર્તિઓ પર સ્કંધમાલા લેવામાં આવે છે, તેવી જ રીતે ઘણી પ્રાચીન મૂર્તિઓ પર કટિસૂત્રથી સાથળ સુધી લટકતી ફરતી માળા (ઉદ્દામ કે મુક્તદામ) જોવામાં આવતી નથી, ચૌલ રાજ્યકાળની અને તે પછીની મૂર્તિઓ પર તે હોય છે. બદામી શિલ્પમાં બે બાજુ સાથળે અકેક સેર અને પિડુ પર મધ્યમાં લટકતે તેરે હોય છે.
અપરાજિત સૂત્રસંતાન ” ગ્રંથમાં પáિશાયુધ નામે (૨૩૫)મો અધ્યાય છે. તેમાં યુદ્ધક્ષેત્ર પર અસ્ત્રશસ્ત્રના પ્રહારથી બચવા માટે વૈદ્ધાએ વજદેહના જેવાં કવચ લેહનાં પતરાનાં બનાવવાનું વિધાન આપ્યું છે. વળી આ કવચ પિતાના બિંબ (દેહ)માં પ્રવેશ કરતું ગોળાકાર કરવા કહ્યું છે. એક પાંચ, એક બે એ સંખ્યાના કમથી બમણા વસ્ત્રથી બનાવી સૂત્ર રાખવાની જગ્યાએ કટિસૂત્ર રચવું. તે કેણીને કાપનાર અઓથી રક્ષણ કરે છે. આ કવચ મસ્તકના ભાગમાં મુકુટના આકારનું સર્વ સ્થળેથી અચલ (મુદ્દલ ખસે નહિ તેવું) બનાવવું. જંઘાના જાંગ ભાગની લંબાઈ વીશ આંગળ અને સેળ આંગળ કહી છે. ગરૂડની પાંખ જેવું આ કવચ રાજપુએ ધારણ કરવું. આમ કવચનું વર્ણન પહેલા ૮ શ્લોકમાં આપ્યું છે પછી આગળ કહે છે –
आयुधानामतो वक्ष्ये नाम संख्यावलि क्रमात् । त्रिशूलच्छुरिकाखड्गखेटाः खट्वांगकं धनुः ॥ ९ ॥ बाणपाशांकुशा घंटा रिष्टिदर्पण दंडकाः ।। शंखचक्र गदावज्रशक्तिमुद्गरभृशुंडयः ॥ १० ॥ मुशलः परशुश्चैव कर्तिका च कपालकम् । શિઃ સ ર જ સ રૂઢ: સુન્ત તથૈવ ર છે ? . . पुस्तकाक्षकमंडलुशुचयः पनपत्रके । योगमुद्रा तथा चैव षट्त्रिंशच्छत्रकाणि च ॥ १२ ॥