________________
૫૨
"I
તેમજ
જ્ઞાનપ્રસારા ીવાળ
ઉત્તર મિાગમ ”ના ૪૮ મા અધ્યાયમાં મુકુટ વિશે સવિસ્તર નોંધ છે. मानसार તથા 4 શિવરત્ન'માં પણ ઠીક ઠીક વર્ણન છે.
મૂર્તિને છાતીયે શ્રીવત્સ ચિન્હ કરવું. .તેને વૈજયંતી પણ કહે છે. મુખ્ય પ્રતિમાના મુખને ફરતું ભામ’ડળ–તેજપૂજની આકૃતિ કરવામાં આવે છે. વિષ્ણુની પ્રતિમાને છાતીના શ્રીવત્સ ચિન્હને ભૃગુલાંચ્છન કહે છે. દ્રવિડ ગ્રંથામાં મૂર્તિના વસ્ત્ર વિશે કહે છે.
शेय कार्पास चीर चर्मादिकं पुनः । तत्तद् योग्य प्रकर्तव्य युक्ता सर्वत्र बुद्धिमान ॥ १ ॥
કપાસ કે રેશમ કે ઝાડની છાલનાં કે ચર્મ વગેરેનાં વસ્ત્ર બુદ્ધિમાન શિલ્પીએ યુક્તિથી ધારણ કરાવવાં.
વરાહ મિહિર કહે છે કે-રેશાનુપમૂળ વૈશાહક મૂર્તિમિ: કાર્યાં 8
મૂર્તિને દેશના અનુરૂપ વસ્ત્રાભૂષણ અને આભુષણા પહેરાવવાં, શુક્રાચાય પણ તેમજ કહે છે. શિવમૂર્તિને કાળીયારનુ હાથીનું મૃત્રનું કે સિંહનું ચ ધારણ કરાવવાનું વર્ણન શિલ્પના ગ્રંથેામાં આપેલ છે.
આભુષણેને લગતું સાહિત્ય દ્રવિડ ગ્રંથામાં ઘણી કાળજીપૂર્વક સચવાયું છે. દ્રવિડ તાંજારના બૃહદીશ્વરના શિવમંદિરમાં અનેક અલ કારનું વર્ણન શિલ્પ પર કે।તરેલુ’ છે. તેમાં મેાતી તથા રત્નાની સંખ્યા અને ગુણનુ પણ વર્ણન આપેલ છે.
ઉત્તર ભારતના શિલ્પસ્થામાં અને દ્રવિડ શિષ્યથામાં પ્રત્યેક આભુષણેામાં રત્નાદિ જડવાનું અને તેનુ' માન પ્રમાણુ કહેલ છે. જો કે સર્વ પ્રતિમા પર સાળે આભરણા આવશ્યક ગણ્યાં નથી. એછાંવત્તાં પણ જોવામાં આવે છે. આભરણામાં કાઇ સાંપ્રદાયિક ભેદ નથી. જૈન તીર્થંકર વિતરાગ કહેવાય છે. તેથી તેને આભરણ હેાતાં નથી. પરંતુ તેમના યક્ષ યક્ષિણી, પ્રતિહારાદિ દેવ દેવીઓને આભરણા હોય છે. ભારતની કળાને જે જે પૂર્વના પ્રદેશેામાં પ્રચાર થયા ત્યાં જાવા, કમૅાડિયા, લકા આદિ દેશની પ્રતિમાએ પર આજ પ્રકારનાં આભુષણા જોવામાં આવે છે.
દ્વવિડ ગ્રંથામાં સેાનાના વેલ પાન કારેલા આભરણુને પત્રકલ્પ તથા ફૂલા અને વેલ કારેલા સુવર્ણના આભરણને ઃ ચિત્રકલ્પ ' કહે છે. રત્ન જડેલા આભરણુને રત્નકલ્પ ” કહે છે. ચેાથેા પ્રકારનું મિશ્ર સ્વરૂપ છે. સુકુટ આદિ
"
પ્રકાર
કેટલાક
મિશ્રકલ્પ ' તે ઉપરના ત્રણે આભરણેા અમુક દેવને માટે