________________
२८४
ज्ञानप्रकाश दीगर्णय
હવે હું આયુધનાં નામ ક્રમથી કહું છું. (૧) ત્રિશૂલ (૨) છરિકા (૩) ખડગ (૪) ખેટ (૫) ખટ્વાંક (૬) ધનુષ (૭) બાણ (૮) પાશ (૯) અંકુશ (૧૦) ઘંટા (૧૧) રિષ્ટિ (૧૨) દર્પણ (૧૩) દંડ (૧૪) શંખ (૧૫) ચક (૧૬) ગદા (૧૭) વજી (૧૮) શક્તિ (૧૯) મુગર (૨૦) ભુડી (૨૧) મુશળ (૨૨) પરશુ (૨૩) કર્તિકા (૨૪) કપાળ (ખપર) (૨૫) શિર (મસ્તક) (૨૬) સર્ષ (૨૭) શંગ (શીગડું) (૨૮) હળ (૨૯) કુંત (ભાલું) (૩૦) પુસ્તક (૩૧) માળા (૩૨) કમંડળ (૩૩) શુચિ (સર) (૩૪) પદ્ય (કમળ) (૩૫) પત્ર અગર પાત્ર (૩૬)
ગમુદ્રા (વરદ, અભય અને તર્જની) એ રીતે છત્રીસ પ્રકારનાં આયુધ કહ્યાં છે.
10.
I
Y Po..
पोडशाख्य पदं कृत्वा पदेन नाभिवृत्तकम् । तवें चोभयपक्षौ भीषणाग्रौ प्रकीर्तितौ ॥ १३ ॥ पट्टास्त्रांशशक्तिपिंड वलण कंटकावृत्तम् । उभयोः कटकोपेतो मध्ये शक्त्यंश उन्नतः ॥ १४ ॥ दशभागैर्भ वेदृण्ड पृथुत्वं चैकभागिकम् । इति त्रिशूल: