________________
पूर्वाध परिशिष्ठ
૭૫ પૂર્વાર્ધ પરિશિષ્ટ ભારતીય સ્થાપત્યમાં મૂર્તિનું પ્રાધાન્ય છે. દેવપ્રાસાદ એ દેવપ્રતિમાના કારણભૂત છે. પ્રત્યેક પ્રતિમાને આયુધ, વર્ણ (રંગ), વાહન (આસન) વિશેષ કરીને કહ્યાં હોય છે. આથી તે પ્રતિમાનાં લક્ષણે પરથી અને જીન તીર્થંકર પ્રતિમા તેના લાંછન ચિહ્ન પરથી ઓળખાય છે. હસ્તમુદ્રા; મુખ્ય પ્રતિમાને પરિકર અને અંગભૂષણ છેડશાભરણ પણ કહ્યાં છે. હસ્તમુદ્રા, પાદમુદ્રા અને શરીરમુદ્રા એ નૃત્યનાં અગે છે. આ સર્વ મૂર્તિશાસ્ત્રનાં ઉપયોગી અંગ છે અને તે આ નીચે કમવાર આપવામાં આવ્યા છે.
૧, આયુધ નાગરાદિ જાતિના ઉત્તર ભારતના શિલ્ય ગ્રંશેામાં છત્રી પ્રકારનાં આયુધોનાં સ્વરૂપે, નામ અને તેનાં માન પ્રમાણ આપેલાં છે. દ્રવિડ ગ્રંથમાં આયુધે આપેલાં છે. પરંતુ ઉત્તર ભારતના ગ્રંથ જેટલાં સ્પષ્ટ નથી. જો કે દ્રવિડ ગ્રંથમાં આભરણાદિ વિષે ઘણી સુંદર નેાંધ આપેલ છે. દ્રવિડ શિ૯૫માં–હરણ આપેલ છે જ્યારે આપણે ત્યાં જૈન દેવ દેવીઓને નેળીયે અને કુર્કર કહ્યાં છે.
નાગરાદિ શિલ્પ ગ્રંથમાં છત્રીસ પ્રકારનાં આયુધ કહેલાં છે. તેમાં ૨૧ આયુધો અસશસ્ત્ર છે, ૧૨ સાવિક–પુસ્તક, કમંડળ, વીણ આદિ અને બીજા બે સર્પ-શિવમસ્તક છે. બાકી મુદ્રાઓ છે. પરંતુ આથી પણ વિશેષ મૂર્તિશાસ્ત્રમાં પ્રતિમા સ્વરૂપ વર્ણનમાં કુલ ૫૭ આયુધ આપેલાં છે. તે આપેલા આયુધના પાઠથી વિશેષ છે. એ
આ આયુધ (૫૭) સિવાય પુરાણે-રામાયણ મહાભારતમાં વર્ણવેલા અન્યાસાદિ શસ્ત્રો હતાં. પરંતુ તે સાહિત્ય દુષ્માપ્ય છે. “યંત્ર સર્વસ્વ” નામને એક મેટ ગ્રંથ મહર્ષિ ભારદ્વાજે લખેલ. તેમાં અનેક પંડ્યાના પ્રકાર, શ, વિમાન આદિ વિષયનાં પ્રકરણે હતાં. તે ગ્રંથનું એક “શેરિકા ગયા
* મૃગ, નકુલ, કુટ, વાઈ (૫) બંસી, મૃદંગ-ઢાલ, વણા, ભેરી, ડમરૂ, (નવ સાવક) આમ્રકુંબી, ધ્વજ, પુત્ર, લેખીની, ફળ, માવી, કુંભ, મેદ, સૂત્ર કેબાગજ (ચાર ઉઝાયુઈ) પદીશ (લેહદંડ, તલવાર, અંક (ટાંકણુ), શક્તિ. આમ એકવીસ આ વણિત નાદે કરેલા આયુધે અને ક૬ લેકબદ્ધ આપેલ આયુ મળી કુલ ૫૭ આયુધ થાય છે. અને તેના ચિત્રનાં મુદ્દા સાથે છ બ્લેકે આપવામાં આવેલ છે જેથી આયુધનાં સ્વરૂપ વિષે બને તેટલું સ્પષ્ટ કરવા પ્રયત્ન કરેલ છે છતાં એક બે આયુધ માટે કદાચ મતભેદ હોય.
અપરાજિત અધ્યાય ૨૫ માં યુદ્ધકાળમાં અને આપાતથી બચવાને વજ૫: કવચનાં લક્ષણે અપૂર્ણ આપેલાં છે.