________________
२७४ पूर्णभद्रादि पविशति पंचदेव प्रासाद म. १९ भानप्रकाश दीपार्णध
ब्रह्मणश्च हि देवस्य विष्णोश्चैवं विशेषतः । जैनभास्करादिनां ईश्वरस्य यथाक्रमम् ॥ ८९ ॥ एकद्वित्रयपृछाया धारां कारयेत् यदि (१) ।
लभेच्चाक्षयं दिव्यं च नात्र संदेहः शिल्पिना ।। ९० ॥ इतिश्री विश्वकर्मणा कृने वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे पूर्णभद्रादि पंचविंशतिःपंचदेव प्रासाद निर्णयाधिकारे
___ एकोनविंशमोऽध्यायः ॥ १९ ॥ આ પ્રાસાદે વિશેષ કરીને બ્રહ્મા, વિષ્ણુ, જિન, સૂર્ય અને મહાદેવને કરવા. તે પ્રાસાદે મેં યથાક્રમે કહ્યા છે. એક બે ત્રણ–-તે અક્ષય દેવકના સુખને પ્રાપ્ત કરે છે. તેમાં શિલ્પીઓએ જરા પણ સંદેહ કરે નહિ. ૮૮–૯૦
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિધાના જ્ઞાનપ્રકાશ પાવને પૂર્ણભદ્રાદિ પચ્ચીશ પાસાના શિખરના તલઈદાધિકાર” નામને શિલ૫ વિશારક પ્રભાશંકર ધડભાઇ સોમપુરાએ કરેલ, શિલ્પ
પ્રભા નામની ભાષા ટીકાને ઓગણીશમે અધ્યાય સમાપ્ત.
इतिश्री विश्वकर्माकृते वास्तुविद्यायां
ज्ञानप्रकाशदीपाणवे पूर्वार्धम्.
vivaarimanawaniraumwww.Nove