________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद भ. १९ ज्ञानप्रकाश दीपार्णध २७ વિચક્ષણ-વિશ્વકર્મન-
શિલ્પી! કલાસ પ્રાસાદના સ્થાને રેખાનું એક ઈંગ તજીને કણકાઓ ઉપર શૃંગ મુકવાથી તે અમર નામને પ્રાસાદ થાય છે. ૮૨ ૫ માહેંદ્ર પ્રસાદ–
तद्रूपे तत्ममाणे च कणे शहं यदा भवेत् । माहेंद्रस्तत्र विख्यातः मासादो हरवल्लभः ॥ ८३ ॥
इति माहेंद्रप्रासादः
॥ इति शिववल्लभभासादपंचकम् ।। અમર પ્રાસાદની રેખાયે ફરી (હતું ત્યાં) શૃંગ ચડાવવાથી મહાદેવને પ્રિય એ મહેંદ્ર નામને પ્રાસાદ થાય છે. ૮૩
पंचैते च समाख्याताः प्रासादाश्च कलामयाः ।
पंचविंशतिरित्युक्ताः सुराणां च यथाक्रमम् ॥ ८४ ॥ એ પાંચ પ્રાસાદે સુંદર કળામય કરવા. બ્રહ્માદિ પંચદેને અનુક્રમે પચ્ચીશ પ્રાસાદે કહ્યા છે. ૮૪
इदृशं कुरुते यस्तु धर्मकर्मार्थदायकाः । नानाकर्णसमायुक्ता विभक्तिपदविन्यसैः ॥ ८५ ।। अत्युच्चैललितैः शुमैः शिखरन्टङ्गगंभिरैः ।
तथा चोत्पलपत्राणि शालाभिललितान्वितैः ॥ ८६ ॥ આ પ્રમાણે સુંદર લક્ષણવાળા પ્રાસાદે કરાવવાથી ધર્મ, અર્થ તથા કામની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની રેખાઓવાળા, તે પદની વિભક્તિથી થાય છે. ઘણા ઉંચાં સુંદર શોભાયમાન શિખરે અને શૃંગોથી ભરપુર તથા કમળપાથી યુક્ત સુંદર શાલાવાળા પ્રાસાદે કરવા. ૮૫-૮૬
संहतानि कूटानि च संलग्नानि च कारयेत् । कणेऽपि कर्णशाला च कोणिका नंदिका बुध ! ॥ ८७ ॥ किंचिन्मानाधिकं कुर्यात् शैल्येव च समुच्छ्रिताः ।
भासादा मेरवस्तत्र स्वरूपा लक्षणान्विताः ॥ ८८ ॥ સુંદર ગળ ફટે લાગેલા હોય એવા કેણુ, રેખા-પઢરા, કેણિકા, નંદીકાવાળા પ્રાસાદે પંડિત સૂત્રધારે બનાવવા. કંઈક માનથી અધિક કરવા. પર્વતની જેવા ઉંચા એવા મેરૂ જેવા સુંદર લક્ષણવાળા પ્રાસાદે બનાવવા. ૮૭-૮૮
म. १५