________________
૧૬૦ पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपाव
અધ ભાગે રાખવી, પ્રાસાદના ગભારા અધ એટલે આર ભાગના રાખવા. અને છ છ ભાગની ભીંતા કરવી. એ પ્રમાણે પ્રાસાદનું તલમાન શિલ્પીએ ચેાજવું.
१४-१८.
कर्णे शंगद्वयं कार्ये प्रतिकर्णे तथैव च । भद्रे शृंग कार्य प्रत्यङ्ग कारयेत् ततः ।। १९ । शेषाः कूटाः प्रकर्तव्या बहरत्नैर्विभूषितः । कीर्तिपताको विज्ञेयः प्रासादो हरिवल्लभः ॥ २० ॥ ॥ इति कीर्तिपताकप्रासादः ॥
હવે શિખરનાં લક્ષણ કહે છેઃ-રેખા ઉપર અને પઢરા ઉપર એ શૃગે ચડાવવા, ભદ્ર પર બે ઉરુશૃંગ ચડાવવા. અને નંદી ઉપર પ્રત્યાંગ (આઠ) ચડાવવા. બાકીની નદી ઉપર એકેક ફૂટ ચડાવવા. આવા લક્ષજી યુક્ત બહુ રત્નાથી વિભૂષિત કીર્તિ પતાક નામના પ્રાસાદ જાણવા. તે વિષ્ણુને પ્રિય છે. ૧૯–૨૦
૨ ઋષિ
પ્રસાદનાં લક્ષણ
तद्वषे तत्प्रमाणे च मद्रे शंगं यदा भवेत् ।
ऋषिकूटश्च विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ २१ ॥
॥ इति ऋषिकूटमासादः ॥ કીર્તિ પતાકના સ્વરૂપને ત્રણ ઉરુશૃંગ ચડાવવાથી તે ઋષિટ નામના પ્રાસાદ शाय छे. २१
૭. શ્રીવત્સ પ્રાસાદનાં લક્ષણ
-
ऋषिकूटे च संस्थाने कर्णे गुंग विवर्जयेत् । कोणिकायां प्रदातव्यं शुंग देयं चतुर्दिशि ॥ श्रीवत्सथ समाख्यातः प्रासादो रूपशोभितः ॥ २२ ॥ ॥ इति श्रीवत्समासादः ॥
ઋષિકુટ પ્રાસાદની રેખા ઉપરથી એક શૃર્ટીંગ તજીને જો ખુણી ઉપર શૃંગ ચારે દીશાએ ચડાવે તેા શ્રીવત્સ નામના પ્રાસાદ શાભારૂપ થાય છે. ૨૨
૪ વિજય પ્રાસાદ લક્ષણ
श्रीवत्सस्य च संस्थाने कर्णे यदा भवेत् । विजयस्तत्र विज्ञेयः प्रासादस्तु मनोहरः || २३ ॥
॥ इति विजयमासादः ॥