________________
पूर्ण भद्रावि पचविंशति पचदेव प्रासाद भ. १९ कानप्रकाश दीपार्णव २६१
શ્રીવત્સ પ્રાસાદની રેખા પર જે ફરીને (જે હતું તે) ઈંગ ચડાવે તે તે વિજય નામને મને હર પ્રાસાદ જાણુ. ૨૩ પ ગરુડ પ્રાસાદ લક્ષણે--
विजयस्य तु संस्थाने नंद्यां शंग यदा भवेत् । गरुडश्चैव विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ पंचैते विविधाख्याताः मासादा हरिवल्लभाः ॥ २४ ।।
॥ इति गरुडप्रासादः।।
॥ इति विष्णुपंचप्रासादाः ।। વિજય પ્રાસાદની નંદી (પુણી) પર એક ઈંગ ચડાવવાથી ગરૂડ નામને સુંદર લક્ષણ યુક્ત પ્રાસાદ થાય છે. આ પ્રમાણે વિષ્ણુને પ્રિય એવા પાંચ પ્રાસાદ જાણવા. ૨૪
॥ अथ द्वितीयभेदे विष्णुपंवप्रासादाः ॥ કીતિપતાક પ્રાસાદ–
द्वाविंशतिकृते क्षेत्रे पूर्ववत्तलसंस्थिते । कर्ण प्रतिरथमध्ये भागैका कणिका भवेत् ॥ २५ ॥ भद्रप्रतिरथमध्ये नंदिका परिवर्जयेत् । अनेन क्रमयोगेन विभक्तितललक्षणः ॥ २६ ॥ कर्णे प्रतिरथे चैव द्वे द्वे शंगे च कारयेत् । प्रथम च त्रिभागेन द्वितीय सार्द्धद्वयंशकम् ॥ २७ ।। नंदिकायां ततः शृंग शिखरं षोडशविस्तरम् । शिखराधमुरुशंग पड्भागं च तदाग्रतः ॥ २८ ॥
प्रत्या व्यंशतः कार्य कीर्तिपताकलक्षणम् । इति कीर्तिपताकः પ્રાસાદના સમચારસ ક્ષેત્રના બાવીશ ભાગ કરવા. તેના તલ વિભાગ આગળ કહેલ છે તે પ્રમાણે કરવા. કર્ણ અને પ્રતિરથની વચ્ચે એક ભાગની ખુણી કરવી. પરંતુ ભદ્ર અને પ્રતિરથ વચ્ચેની ખુણી કાઢી નાખવી. જેથી તલવિભાગ બરાબર બાવિશ ભાગ થાય. રેખા અને પઢરા પર બબ્બે ઇંગ ચડાવવા. તેમાંનું પહેલું ઈંગ ત્રણ ભાગનું અને બીજું શુંગ અઢી ભાગનું. નંદી ઉપર એક શૃંગ ચડાવવું. શિખર સેળ ભાગનું પાય વિસ્તારમાં રાખવું. શિખરનું ઉચ્છંગ છ ભાગનું કરવું. ત્રણ ભાગે પ્રત્યંગ કરવા. આવા લક્ષણ યુક્ત પ્રાસાદને કીતિ પતાક કહે છે. ૨૫–૨૮