SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ पूर्ण भद्रादि पंचविशति पचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपाव २५४ ॥ अथ विष्णुप्रियपंचप्रासादलक्षणम् ।। ૧ કીર્તિપતાક પ્રાસાદનાં લક્ષણचतुरस्रीकृते क्षेत्रे चतुर्विशतिभागिके। कर्ण स्विभागिको ज्ञेय श्रतुर्दिक्षु व्यवस्थितः ॥ १४ ॥ प्रतिकर्णस्त्रिभागेन अङ्ग प्रत्यागकल्पना । कर्णोपकर्णयोर्मध्ये भागैकेन च कर्णिका ॥ १५ ॥ निर्गमो भागमेकेन कोणिका च प्रकल्पयेत् । अष्टभागायतं भद्र निर्गम च पदद्वयम् ॥ १६ ॥ भद्रस्य पार्श्वयोश्चैव नंदिका पदविस्तृता । सलिलान्तरक कार्य पदार्धेन समन्वितम् ॥ १७ ।। प्रासादान गर्भ तु शेष भित्तिस्तु कल्पना । इदृशं कारयेद् यस्तु तलमानं च शिल्पिभिः ॥ १८ ॥ ॥ इति तलमानम् ।। ।। પ્રાસાદના સમચોરસ ક્ષેત્રના વિશ ભાગ ૨ કરવા. તેમાં ત્રણ ભાગની રેખા (કર્ણ) અને જે પ્રતિરથ (પઢ) પણ ત્રણ ભાગને. એક ભાગની – નંદી (સમદલ) રેખા અને પઢરા વચ્ચે કરવી. આઠ ભાગ નું આખું ભદ્ર પહેાળું. અને બે ભાગને નીકાળે રાખ, ભદ્રની બાજુમાં એક ભાગની નંદી સમદલ કરવી. એ રીતે અંગ ઉપાંગની ચેજના ચારે તરફ કરવી. પ્રાસાદની કળી (ગર્ભગૃહના પદથી) પૂણભદ્રાદિ પ્રાસાદ વિષ્ણપ્રિય કીતિપતા પ્રાસાદ ૬ તલભાગ ૨૪ વિસતી ૨ છંગ ૧ તિલક EMIER विममिता मगर PEARधीयकीय. ___part श्री.कि . प्रत 37
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy