________________
૨૪૩
द्वादश सरस्वती स्वरुपम् अ.१७ ज्ञानप्रकाश दीपार्णव * જેને નીચે જમણે હાથ અભયમુકાયુક્ત છે અને ઉપરના હાથમાં માળા ધારણ કરેલ છે. ડાબા ઉપલા હાથમાં વીણા અને ડાબા નીચલા હાથમાં પુસ્તક છે. એવી સાતમી તુંબરી નામની સરસ્વતી દેવી જાણવી. ૧૦ ૮ નારદી દેવી
घरद दक्षिणे हस्ते तदूर्वे पुस्तकं भवेत् । वीणा वामकरे ज्ञेया तस्याधः पद्ममुत्तमम् ॥ ११ ॥
| રૂરિ ગષ્ટમી ના નામ | જેના જમણું નીચલે હાથે વરદમુદ્રા છે, ઉપલા હાથમાં પુસ્તક છે; ડાબા ઉપલા હાથમાં વીણું અને નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે એવી આઠમી નારદી નામે સરરવતી દેવી જાણવી. ૧૧ ૯ સર્વમંગલા દેવી
'दक्षिणे वरदमुद्रा तु पड़ तस्योपरिस्थितम् ।
वीणां वामकरोर्वे तु चाधः करे तु पुस्तकम् ॥ १२ ॥ I ,
I તિ નવમી મંગરા નામ જેનો જમણે નીચલો હાથ વરદમુદ્રાયુક્ત છે, ઉપલા હાથમાં કમળ અને ડાબા ઉપલા હાથમાં વીણા છે તથા નીચેના હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી નવમી સર્વમંગળા નામે સરસ્વતી દેવી જાણવી. ૧૨ : ૧૦ વિદ્યાધરી દેવી-- -
पद्म च दक्षिणे हस्ते ऊर्ध्वं तु चाक्षमालिकाम् । वीणां च वामहस्ते तु वामाधः पुस्तकं भवेत् ॥ १३ ॥
તિ હરામી વિધાપર નામ છે જેના જમણા નીચલા હાથમાં કમળ, ઉપરના હાથમાં માળા, ડાબા ઉપલા હાથમાં વીણા, અને ડાબા નીચલા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી દશમી વિદ્યાધરી નામે સરસ્વતી દેવી જાણવી. ૧૩ .