________________
द्वादश सरस्वती स्वरुपम् अ. १७ शानप्रकाश दीपाणव જેના જમણા નીચલા હાથે વરદમુદ્રા છે, ઉપરના હાથમાં માળા ધારણ કરેલ છે, અને ડાબા ઉપલા હાથમાં પુસ્તક છે, અને નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે એવી પાંચમી વજયા સરસ્વતીનું સ્વરૂપ જાણવું. ૮ ६ सारणी हेवी
वरदं दक्षिणे हस्ते पुस्तकं च तदुर्धतः । अक्षसूत्र कर वामे वामाधः पद्ममुत्तमम् ॥९॥
॥ इति षष्ठी सारंगी नाम ॥ જેના નીચલા જમણા હાથે વરદમુદ્રા, ઉપરના જમણા હાથમાં પુરતક, અને ડાબા ઉપલા હાથમાં અક્ષમાળા અને ડાબા નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે, તેવી છઠ્ઠી સારંગી નામે સરસ્વતી દેવીનું સ્વરૂપ જાણવું, ૯ ७ तुमरी हेवी
अभयं दक्षिणे हस्ते ऊचे चाक्षमालिकाम् । ' वीणा वामकरे ज्ञेया तस्याधः पुस्तकं भवेत् ॥ १० ॥
.. ॥ इति सप्तमी तुंबरी नाम ।।
CORPO
તું બરીદેવી . નારીદેવી
સવમગલા अक्ष तथाऽभयं पद्म' पुस्तकेनेश्वरी भवेत् । इतीश्वरी-९ अक्षाभयं पुस्तक च महालक्ष्मीस्तथोत्पलम् ॥ ८४ ॥ इति महालक्ष्मी-१० अक्षं पद्म पुस्तकं च महाकाल्यभयं तथा । इति महाकाली-११। अक्ष' पुस्तकमभयं पद्म महासरस्वती ॥ ८४ ॥ इति महासरस्वती-१२
। इति द्वादश सरस्वत्यः ।