________________
२४४
द्वादश सरस्वती स्वरूपम् अ.१७ ज्ञानप्रकाश दीपाव ૧૧ સર્વ વિદ્યાદેવી--
दक्षिणे चाक्षसूत्रं तु पन ततस्ततः । पुस्तकं च वामहस्ते चाभयं तदधः स्थितम् ॥ १४ ॥
॥ इत्येकादशी सर्वविद्यादेवी नाम ।। જેના જમણા નીચલા હાથમાં માળા, ઉપલા હાથમાં કમળ, ડાબા ઉપલા હાથમાં પુરતક અને ડાબા નીચલા હાથે અભયમુદ્રા ધારણ કરેલ છે તેવા અગિયારમી સર્વવિદ્યા નામે સરસ્વતી દેવી જાણવી. ૧૪
-
ASH
विधा .
સર્વવિધા
સવ પ્રસન્ન (નાર)
१२ शादी
अभयं दक्षिणे हस्ते तवें पद्म दृश्यते । पुस्तकं वामहस्ते तु तस्याधश्वालमालिकाम् ॥ १५ ॥
॥ इति द्वादशी शारदी नाम ।। इति श्रीविश्वकर्मणा कृते वानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां
द्वादश सरस्वती लक्षणाधिकारे सप्तदशमोऽध्यायः ॥ १७ ।। જેના જમણા નીચલા હાથમાં અભય, ઉપલા હાથમાં કમળ, ઉપરના ડાબા