________________
॥ अथ वास्तुविद्यायां दीपाणवे पोडशोऽध्यायः ॥
चतुर्विंशति-गौर्याः स्वरूपम्
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि गौर्यादिचतुर्विंशतिम् । चतुर्भुना त्रिनेत्रा च सर्वाभरणभूषिता ।। १ ॥ पीताङ्गी पीतवर्णा च पीतवस्त्रविभूषिता । एकवक्त्रा त्रिनेत्रा च स्वरूपे यौवनान्विता ॥ २ ॥ सुप्रभा सुतेजाद्या च मुकुटेन विराजिता । प्रभामंडलसंयुक्ता कुंडलाभरणभूषिता ॥३॥ हारकंकणकेयूरा पादयोनूपुरास्थिता ।
सिंहस्कंधे समारूढा नानारूपकरोद्यता ॥ ४ ॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું વિશ ગૌરી આદિ મૂર્તિઓનું લક્ષણ કહું છું. પ્રત્યેક ગૌરી ચાર ભુજાયુક્ત, ત્રણ નેત્રવાળી, સર્વ આભૂષણયુક્ત, પીળા વર્ણના શરીરવાળી, પીળાં વસ્ત્ર ધારણ કરેલી, એક મુખ અને ત્રણ નેત્રવાળી, યૌવનાવસ્થાવાળી, સુંદર કાન્તિ અને તેજવાળી, માથા ઉપર મુકુટ ધારણ કરેલ, પ્રભામંડળ યુક્ત, કાને કુંડળ, છાતીએ હાર, હાથે કંકણ, ભૂજામાં કેયૂર, પગમાં ઝાંઝર ધારણ કરેલી, (સાધારણ રીતે) સિંહના વાહનવાળી, અનેક રૂપ કરનારી, એવી પ્રત્યેક ગૌરી મૂર્તિ જાણવી. ૧-૪
देवगांधर्वगणेन पूजिता सुरगणैस्तथा । कृतयुगे तोतला नाम पूज्यते ब्राह्मणैः सदा ॥ ५ ॥ त्रिपुराख्या तु क्षत्रियैः सौभाग्या च वैश्यस्तथा ।
विजया शूद्रजातिभिः पूज्याश्चत्वारो ब्राह्मणैः ॥ ६॥ ૧, દીપાવ મંથનાં આ વીથ ગૌર સ્વરૂપ અને ગ્રંથમાં જોવામાં આવતા નથી. અપરાજિતસૂત્રસંતાન, રૂપમાન, રૂપાવતાર, વાસુમંજરી આદિ ગ્રંથમાં ગૌરીનાં બાર સ્વરૂપે આપેલ છે. જયારે અહીં વીશ આપેલાં છે. વળી આ માં આપેલાં ગૌરી સ્વરૂપમાં છ સ્વરૂપ ઉગ્રતામસરૂપ ચંડી જેવી છે. બાકીનાં અઢાર સ્વરૂપે રાજસચાવિક છે. અન્ય ગ્રંથમાં આપેલાં બારે સવરૂપે સાત્વિક છે, તેમાં એક ઉમ નથી.