________________
चतुर्विशति गौर्या स्वरुपम् अ. १६ शानप्रकाश दीपार्णव
- ૨૭. त्रयश्च राज्यजातिभिः द्वयो वैश्यैश्च पूज्यते ।
ચૈા નામિક........................ ૭ ના દેવગણ અને ગાંધર્વ ગણેથી અને અસુરેથી પૂજાએલી, કૃતયુગમાં તે તેટલા નામથી પ્રસિદ્ધ છે. તેને બ્રાહ્મણે એ હંમેશા પૂજવી. ત્રિપુરા નામની દેવી ક્ષત્રિએ, સૌભાગ્યા નામની દેવી એ અને વિજ્યા નામની દેવી શક જાતિએ પૂજવી. આ ચારે દેવીઓને બ્રાહ્મણોએ પૂજવી. તેતલા સિવાયની દેવીઓને ક્ષત્રિઓએ પૂજવી, સૌભાગ્યા અને વિજ્યા એ બે દેવીઓ વેશ્યાએ પૂજવી, અને વિજ્યા એક દેવી દ્વાએ પૂજવી. ૫-૬-૭
ફક
તરલા દેવી ત્રિપુરા જેવી સૌભાગ્યા દેવી વિજયા દેવી ૧ તેતલદેવીનું સ્વરૂપ
दक्षिणे चाक्षमालां च तस्याधश्च कमंडलुम् । तथैव पीछिका वामे वामाधः शंखमुत्तमम् ॥ ८॥
रूपेण तोतला नाम मूर्तिश्च इंसवाहिनी । જેના જમણા ઉપલા હાથમાં માળા, જમણ નીચલા હાથમાં કમંડળ, ડાબા ઉપરના હાથમાં પાછિકા અને નીચેના ડાબા હાથમાં શંખ ધારણ કરેલાં છે એવા સ્વરૂપવાળી હંસના વાહનવાળી તેતલા નામે ગૌરી જાણવી. ૮ ૨ ત્રિપુરા દેવી
अभयं च दक्षिणे इस्ते तस्योर्चेऽङ्कुशमङ्गुले ॥९॥