________________
. वाणलिङ्गाधिकार अ. १४ ज्ञानप्रकाश दीपार्णव
૨૨૧ લિંગને પ્રવેશ શિવાલયના ગર્ભગૃહના દ્વારમાંથી ન કરાવે. પરંતુ આકાશ માગે (એટલે ઘુમટમાં તેવી જગ્યા રાખીને) લિંગ પ્રવેશ કરાવો, અગર શિખરના શુકનાસમાંથી ગર્ભગૃહમાં ઉપરથી ઉતારી પ્રવેશ કરાવ, અથવા દ્વાર ઉપરના ઉત્તરંગના ઉપલા ભાગમાંથી કવચિત પ્રવેશ થાય છે.
આથી અન્ય માર્ગથી લિંગ પ્રવેશ કરાવવામાં આવે તે દેશભંગ આદિ અનિષ્ટો ઉભાં થાય છે. એટલા માટે શાસ્ત્રાનુસાર શાસ્ત્રના પારંગત વિદ્વાનેએ ઉપરોક્ત રીતે લિંગ પ્રવેશ કરાવ. ૫–૫૮ દેવ પ્રદક્ષિણે વિચાર–
एका चंडी स्वौ सप्त तिस्रो दद्याद् विनायके ।
चतस्रो वासुदेवस्य शिवस्यार्दा प्रदक्षिणा ॥ ५९ ।। દેવીની મંદિરમાં એક પ્રદક્ષિણા ફરવી, સૂર્યને સાત ગણપતિને ત્રણ, વિષ્ણુને ચાર અને શિવને અરધી પ્રદક્ષિણા ફરવી. ૫૯ શિવ પ્રદક્ષિણ વિચાર--
वृष चंड वृष चैत्र सोमसूत्रं पुनपं ।
चंडं च सोमसूत्रं च पुनश्चंड पुनर्हषः ॥ ६० ॥ તિથી શિart વાતૃવિશrat #ારાજા રજા
बाणलिङ्गाधिकारे चतुर्दशोऽध्यायः ॥ १४ ॥ શિવની અરધી પ્રદક્ષિણાને મર્મ એ છે કે પ્રથમ નંદી પાસેથી સવ્ય પ્રદક્ષિણ ફરીને બનાવે નમન લેવા ચંડ પાસે જવું. ત્યાંથી અપસવ્ય (પાછું) નંદી પાસે આવી, સેમસૂત્ર કહેતાં અપસવ્ય માર્ગ નંદીથી પ્રનાલ પાસે જવું. ત્યાંથી પાછા સવ્ય માર્ગ નંદી પાસે આવી ચંડ પ્રનાલ પાસે જઈને સેમસૂત્ર અપસવ્ય પાછું ફરી વળી સભ્ય ચંડ પ્રનાલ પાસે જઈ (અપસવ્ય) નંદી પાસે આવવું. (આ શિવાર્થ પ્રદક્ષિણા જાણવી). ૬૦
ઇતિશ્રી વિશ્વકર્મા વિરથિત જ્ઞાનપ્રકા દીપાવને વાસ્તવિલાના માણલિંગાધિકાર પર શિપ વિશારદ પ્રભાસકર ઓઘડભાઈ એમપરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિપww કમની ભાષાટીકા સાથેના
ચમે અમારા સમ,