________________
૨૧
પાઝિશિકાર ૨૪ શાના રીવાર વાહન સ્થાપન પદ અને દૃષ્ટિ–
वाहनं यस्य देवस्य तत्तस्याग्रे प्रकल्पयेत् । एक द्वि त्रि चतुः पंच षट् सप्त पदान्तरे ॥ ५१ ॥ मूर्तिस्थाने तु कन्या मूलस्तंभैश्चतुष्किका ।
वृषस्य विष्णुभागान्ते लिङ्गे द्रष्टिं नियोजयेत् ॥ ५२ ॥ દેવ વાહનનું સ્થાન પ્રાસાદના આગળના ભાગમાં રાખવું. તે મૂળ સ્થાન ગર્ભગૃહથી એક, બે, ત્રણે, ચાર, પાંચ, છ અગર સાત પદના અંતરે રાખવું. ગર્ભગૃહના પદ પ્રમાણે ચતુષ્કિકા=(કી અગર મંડપ) કરે. શિવલિંગના વાહન નંદીની દષ્ટિ વિષ્ણુભાગ (જળાધારીના મથાળા) બાબર રાખવી. ૫૧–પર
पादजानुकटिर्यावदाया वाइनस्य दृक् ।
गुह्यनाभिस्तनान्तं वा त्रिविधो वाहनोदयः ॥५३॥ દેવ વાહનની દૃષ્ટિ દેવને પગ બરાબર, જાંગ બરાબર, કેડ બરાબર રાખવી. અને વાહનને ઉદય મૂળનાયક દેવના (૧) ગુહાભાગે, (૨) નાભિના ભાગે કે (૩) સ્તન બરાબર એમ ત્રણ પ્રકારે રાખવે. (અહીં વાહનનું કદ પ્રમાણ તથા દષ્ટિકમાણ કહ્યું છે). ૫૩ નંદી સ્થાપન પદનું બીજું માન
गर्भाध षड्गुणं कृत्वा मंडपग समन्वितम् ।
एवं वृषभान्तरं कार्य-मूर्ध्वं पीठिकासमम् ॥ ५४ ॥ ગર્ભગૃહના અર્ધભાગના માનને છ ગણું કરવું; તેમાં મંડપના ગર્ભનું માન મેળવવું. જે માન આવે તેટલા અંતરે નંદી (પિઠીયો) સ્થાપન કર.૨ ૫૪
૧. દેવના વાહનનું સ્થાન માપમાં પણ સામાન્ય રીતે થાય છે. દ્રવિડમાં નંદીનું થાન મં૫થી બહાર બીજે મા૫ અગર ચોકી કરીને વાહનનું સ્થાન ખાસ અલાયદું કરે છે. ઉત્તરમાં પણ કોઈક સ્થળે તેમ જોવામાં આવે છે. દ્રવિડની આ પદ્ધતિ આપણું નાગરાદિ શિલીના ગ્રંથને મળતી છે. તે બરાબર એમ છે. દ્રવિડમાં નદી વણા વિશાળ કેટલેક સ્થળે મુકેલા છે. હદીશ્વરમાં સાળ ફૂટ લાંબી નદી ખાસ અલાયદા મંડપમાં શિવ સન્મુખ પધરાવેલ છે.
૨. નદી અને શિવની વચ્ચે મિસ્થાપન કરવાની પદ્ધતિ આપણા દેશમાં વિશેષ કરીને છે. તેના કારણમાં મહર્ષિ ગઈ કહે છે