________________
વાર્જિધિર . ૨૪ નિખારા પિત્તળ शंगाभरणमप्येवं कुंडिकाग्रे समोदकः । मोदका वृषवक्त्राग्रे तापसरूपकः कृतः ॥ ४८ ॥ बाणलिगे दृषं कुर्यात् स्वयंभूमुखमन्मये ।
शतसहस्रलिङ्गेषु वृषो न्यूनाधिको विदुः ॥ ४९ ॥ નંદીશ્વરનું (માન પ્રમાણ) જે હા . પહેલાં કહેલું છે તે કહું છું. રાજ લિંગના બ્રહ્મભાગ ઉપરથી વિષ્ણુભાગ સુધીનો નદી ઉંચે કરે. તે પ્રમા.
માં થો ભાગ વધારવાથી જેમાન અને ચે ભાગ તજવાથી કનિષ્ઠમાન જાણવું. તે આવેલ ઉંચાઈના પાંચ ભાગ કરવા. અને તેના ભાગ પ્રમાણથી સાત ભાગ નંદી લાંબે બેઠેલો કરો. ગળે ઘંટ તથા ઘુઘરાની માળાઓથી શેભતે કરે. નંદીનાં શિંગડાંઓ પણ આભુષણ યુક્ત કરવાં. લાડુ ભરેલ કુંડીનું પાત્ર નદીના મુખ આગળ મૂકવું. તાપસ-ભક્ત કે બટુકનું રૂપ કરવું. બાણલિંગને (માન સહીત વૃષભ=) નંદી કરો. પરંતુ સ્વયંભૂલિંગ, મુખલિંગ, પાર્થિવલિંગ, સહજાર-લાખ લિંગ (સમુહ) આગળ નદી નાને માટે પ્રમાણુથી કરવામાં દોષ નથી. ૪૫-૪૯ નંદીનું અન્ય પ્રમાણ--
लङ्गयामे समो दैर्ध्य उच्छ्ये पीठिका समः ।
सप्तभागायतो वृषः पंचभागोचतो भवेत् ॥ ५० ॥ રાજલિંગના જેટલે નંદી લો અને પીઠિકા જેટલે ઉંચે નંદી કર, ઉંચાઈમાં પાંચ ભાગ કરી સાત ભાગને ની લાંબા કર. ૫૦
!
!
૧. વિષ્ણુન્નાગ એટલે જળાધારીના માળા સુધીને જાવે. પરંતુ વર્તમાન કાળમાં જે જળાધારી પાતળા મા૫ને થઈ રહી છે તે અશાસ્ત્રીય છે. સાત જળાધારી ડાકલીના આકારની રાજલિંગના અધ્યાયમાં વિસાય સાથે આપેલી છે. વળી નદીના માટે સામાન્ય રીતે લોક્તિ છે કે શિવ પર વૃષભની દષ્ટ પડે તેવી રીતે મુકવે. નંદીની નીચે બેઠકની પાટલી કરીને તેને સ્થાપવો.