________________
૧૩
Tષઢિયાર અ. ૨૩ શાનદાશ રાવ અનાવ લિંગવિભાગ
विस्तरे सार्द्धसप्तांशः पादोनाष्टांशो ब्रह्मणः । अष्टभिर्विष्णुर्विज्ञेयः सपादाष्टांशः शङ्करः ॥ अनाद्यनामतः प्रोक्त-मन्यद मानं च वक्ष्यते ॥ २५ ॥
અમુકામ
सुकडक
**
|
હ
|
જુલમ
અનાનિ. શાળામાં જાઉસમતિ
લિંગ વિસ્તારના ચાર પ્રકાર હવે અનાવ લિંગના વિષ્ક ભ (વિભાગ) કહે છે. લિંગને નીચેનો ભાગ સાડાસાત, બ્રહ્મભાગ પિણાઆઠ ભાગ, વિષ્ણુભાગ આઠ ભાગ, અને ઉપરનો શંકરને ભાગ સવા આઠને રાખ. એ રીતે અનાદ્ય લિંગના વિષ્ક વિભાગ, કહ્યા છે. હવે આલિંગના વિભાગ કહું છું. ૨૫ આવ લિંગવિભાગ –
ग्रहसंख्याकृते पिंड-मष्टसार्द्ध तु ब्रह्मणः । अष्टभिर्विष्णुर्विज्ञेयः सप्तसार्द्ध च शंकरः ॥
इदमन्यच्च कर्तव्य-माद्यलिङ्गस्य लक्षणम् ॥२६॥ આલિંગના વિભાગમાં નીચે નવ ભાગ, બ્રહ્માના સાડાઆઠ ભાગ, અને વિષ્ણુના ભાગ આઠ. અને તે પરના સાડાસાત ભાગ શંકરના જાણવા. આ રીતે આલિંગની પહોળાઈન વિભાગ કહ્યા છે. ૨૬ સર્વસમ લિંગના વિભાગ
विस्तारायामतो येऽपि त्रयो भागाः समा यदा । विद्यात् सर्वसम नाम लिङ्ग धान्यधनागमम् ॥ २७ ॥