________________
વાધિકાર છે. ૨૩ શાના વાવ (ખુણાખણ) પ્રમાણે પહેલી બ્રહ્મશિલા મૂકવી. તેની જાડાઈ બ્રહ્યભાગ જેટલી અથવા બ્રહ્મભાગથી અરધી રાખવી. ૨૦
ब्रह्मभागे चाष्टमांशे क्षिपेत् तद् ब्रह्मास्तरे ।
सर्वेषामेव लिंगानां पूजा भवति सर्वदा ॥ २१ ॥ બ્રહ્મભાગના આઠમા ભાગે બ્રહ્મશિલામાં ઉંડી ભણું કરીને ઘટિતલિગની સ્થાપના કરવી. તેમ કરવાથી તેની હંમેશા પૂજા થાય છે. ૨૧
(આગળ ક ૬૫ હ૦ને બ્લેક બહ્મશિલાનું સ્વરૂપ બતાવેલ છે. ) ચતુર્વિધ વિષ્કભ–
मृदारुलोहशैलानां दैये भक्ते जिनांशकैः । कार्यः सार्द्धसप्तसप्ता-टनवां शैश्च विस्तरः ॥ २२ ॥ चतुर्विधो हि विष्कभः कर्तव्यः शास्त्रपारगैः ।
સુરર્વિતાડના–આઇદ સમૌ મત્ત | ૨૩ પાર્થિવ, કાષ્ઠ, ધાતુ અને પાષાણના લિંગની લંબાઈના ચોવીશ ભાગ કરવા. તેમાં શા-સાડાસાત, ઋસાત, ૮-આઠ અને ૯-નવ ભાગ એમ ચાર પ્રકારે લિંગના વિષ્કમ (વિસ્તાર) શાસ્ત્રપારંગત શિપિએ રાખવા. તે ચાર પ્રકારમાં ૧ સુરગણાચિત, ૨ અનાઘ, ૩ આદ્ય અને ચિશે પ્રકાર સર્વસમ જાણો. હવે તેનું વિવરણ કહે છે. ૨૨-૨૩
(૧) સુરગણુચિત લિંગવિભાગ
नाहपादेन विष्कंभ-ऋषिभिर्ब्रह्मणः पदम् । अष्टभिर्वैष्णवं ज्ञेयं रुद्रांश ग्रहसंख्यया ॥
इत्थमन्यच्च कर्त्तव्य लिङ्ग सुरगणार्चितम् ॥ २४ ॥ લિંગને વિષે –-બ્રહ્મભાગસાત, વિષ્ણુ ભાગ-આઠ, અને રૂદ્ર-શંકરના નવ ભાગ વિસ્તારમાં રાખવા. એ રીતે સુરગણોર્ચિત લિંગના વિષ્કમર વિરતારના વિભાગ જાણવા ૨૪