________________
મંથિi , ૨૦ જ્ઞાનજારા રીપદ
૫૦ વિના તુ, ઃ તે મૈત્તથી ! विषमे तु तुलापट्टे गूढे चन्द्रावलोकना ॥ ८५ ।। મંડપની રચના વિષમ એકપદ વિભાગના તળ ઉપર સમ=બેકી સ્તથી કરવી. તુલા પટ્ટપાટડા એકી આવે. અલિંદ-ચતુષ્કિકા સન્મુખ કે બાજુમાં એકી= વિષમ કરવા. (અહીં ક્ષણ-ખંડ પર એક અર્થમાં છે) અને ગૂઢમંડપનું ભદ્ર કક્ષાસન યુક્ત કરી તેમાં જાળી મૂકવી. ૮૫
निःस्तंभा भित्तिकाभित्ते-(रिप्यशो च) चतुष्किका ।
स्तंभेषु युग्मस्तंभाश्च मूलसूत्रसमुद्भवाः ॥ ८६ ।। સ્તંભ વગરના મંડપ હોય ત્યાં ભીંત કરવી. (ગૂઢમંડપ અને બહાર ભાંતને લગતી ગર્ભમાં ચેકીને ખંભે કરવા તે ઈષ્ટ છે. થાંભલાઓ બેકી સંખ્યામાં મૂળ બ્રહ્મગને અનુસરીને મૂકવા. ૮૬
उदुंबराधे त्र्यंशे वा पादे वा गर्भभूमिका । मंडपेषु च सर्वेषु पीठान्ते रणभूमिका ॥ ८७ ॥
कुर्याद् वै द्वित्रिपन चित्रपाषाणजेन वा । પ્રાસાદના ગર્ભગૃહના ઉંબરાની ઉંચાઈના અર્ધા ભાગે, ત્રીજા ભાગે કે ચોથા ભાગે નીચું ગર્ભગૃહનું ભૂમિતલ કરવું (રાખવું). મંડપ રંગમંડપનું તળ પીઠના
૧. ભોજદેવ વિરચિત સમરાંગણ સૂત્રધારના અધ્યાય ૬૬માં કાછના મંડપોની સ્વરૂપે આપેલ છે.
માનસાર ગ્રંથમાં પાષાણ અને કાકના મંડપ કહ્યા છે. તે મંડપ કયાં ક્યાં અને કયા હેતુના કરવા તે લંબાણથી કહ્યું છે. દેવાલય આગળ, નમ્રામ આગળ, પુણ્યસેગે, તીર્થક્ષેત્ર, જળાશય કિનારે, સમુદ્રતીર, દેવવિલાસા, શૃંગારાર્થ મંડપ, દેવારામમંડપ, નૃત્યગીતમંડપ, યાત્રામાર્ગ મંડપ, અગ્નિકાયર્થ મંડપ, સુખાગ્નિતાર્થ મંડપ, સ્નાનમંડપ, તપેરવીમઠ મંડપ, ત્યાગાર મંડપ, રાજ્યાભિષેક મંડપ, ભૂપ આયુધમંડપ, ભૂપ અભ્યાસમંડપ, નૃપભેજનાથે મંડપ, ભૂપહબ મહલમંડપ, મેષયુદ્ધાર્થ મંડપ, નાટકાદિ મંડપ, ઉપનયન મંડપ, ભૈરાર્થ મંડપ, યુવરાજ લીલાવલેકનાથે મંડપ, એમ પૃથક પૃથક મંડપ કહ્યા છે.
૨. ચેક કરતાં ગૂઢમંડપનું તળીયું ઉંચું કરવું જોઈએ. એટલે પીથી એક બે અમળ ઉંચું થાય, ચોકીનું તથા ખુલ્લા મંડપનું તળીયું તે પીઠમથાળે એકસૂત્રમાં થાય. વચ્ચે ઢાળ ક. નૃત્ય મંડપનું ભૂમિતલ અહીં બતાવેલું નથી. પરંતુ રાજસ્થાનના પ્રાસાદમાં કામદપીઠના જાડંબાના તળ ખરશલના મથાળા બરાબર નૃત્યમંડપનું ભૂમતલ હોય છે. પરંતુ મહાપ્રાસાદામાં અત્યમંડપનું તળ પ્રાસપદીના મથાળા બરાબર હેવાનું સમજમી છે.