________________
૧૫૮
વિના ૪ ૨૦ જ્ઞાન સીવાવ इन्द्रादिलोकपालाश्च नृत्यं कुर्वन्ति ते सदा । भास्करादिग्रहाः कार्याः द्वादश राशयस्तथा ॥ ७८ ।। સર્વિતિલગા-થgઃ સિદ્ધિમિતા ! द्वादशमेघरूपाणि कर्त्तव्यानि प्रयत्नतः ॥ ७९ ॥ अष्टावायाथाष्टव्यया नवतारास्वरूपकम् । सप्तस्वराश्च षड्रागाः पट्त्रिंशच रागिनिकाः ॥ ८० ।। यक्षगन्धर्वविद्याद्याः पन्नगाः किनरास्तथा । अनेकदेवता नृत्य-मंडपे परिवेष्टिताः ॥
इलिकातोरणैर्युक्ता गजसिंह विरालिका ॥ ८१ ।। ઈિિદ દિપાલ, કપાલ, નૃત્ય કરતા કરવા. સૂર્યાદિ નવગ્રહે, બાર રાશિઓ, સત્તાવીશ નક્ષત્ર, બાર મેઘસ્વરૂપ, અષ્ટમહાસિદ્ધિનાં સ્વરૂપ, આઠ આય, આઠ વ્યય, નવ તારાનાં સ્વરૂપ, સાત સ્વર, છ રાગ, છત્રીસ રાગિણીનાં સ્વરૂપ, યક્ષ, ગાંધર્વ, વિદ્યાધર, નાગ, કિન્ન, અને અનેક દેવતાઓ મંડપમાં ફરતા નૃત્ય કરતા કરવા. (મુખ્ય રૂપને) ઈલિકા તેરણ સાથે ગજસિંહ અને વિરાલિકા કરવી. ૭૮-૮૧
प्रासादाग्रे मंडपः स्या-देकत्रिद्वारसंयुतः ।
जिनत्रिपुरुषद्वार-कासु स्युस्त्रिकमंडपाः ॥ ८२ ॥ પ્રાસાદના આગળને ગૂઢમંડપ એક અગર ત્રણ દ્વારવાળો કરે. જીન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને દ્વારકાના પ્રાસાદ આગળ ત્રિકમડપ કરવા. ૮૨
समतलं च विषम संघाटो मुखमंडपः ।। भित्यंतरे यदा स्तंभ-पट्टादौ नैव दूषणम् ॥ ८३॥ क्षणमध्येषु सर्वेषु पट्टमेकं न दापयेत् ।
युग्म च दापयेत्तत्र वेधदोष विवर्जयेत् ॥ ८४ ॥ પ્રાસાદને એકથી બીજે મંડપ જોડતાં જે ભીતિનું અંતર હોય તે, ભૂમિનું તળ ઉંચાનીચું હોય અગર સ્તંભ કે પાટ આઘા પાછા હેય (એટલે એક સૂત્રમાં લાઈનમાં લેવલમાં ન હોય) તો પણ દેષ લાગતો નથી, ક્ષણ એટલે ખંડ-પદમાં વચ્ચે એક પાટડે ન મૂકે. પણ બેકી તંભ કે પાટ મૂકીને વેધદેવ તજે. ૮૩-૮૪
૧. આવા સ્વરૂપે જગન્નાથજીના મંદિરમાં, કેણાકના સૂર્ય મંદિરમાં તેમજ ભુવને- શ્વરના મંદિરમાં મેટા રૂપે કરેલાં લેવામાં આવે છે. જેના આબુ તેમજ રાણપુરના મંદિરોમાં પણ આવાં નાનાં રૂપે છે.