________________
૧૬૦
मंडपाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाव
મથાળે રાખવું. રંગમંડપનું તળીયું (આરસામાં) બે ત્રણ પટ્ટાવાળું રંગીન પાષાણથી શોભતું કરવું. ૮૭
नवनाम पंचनाभं देवदेवस्य कारयेत् ॥ ८८ ॥ पुष्पक शंखनाभं तु विष्णवे सुरपूजितम् ।.
विडंब हंसपक्ष तु ब्रह्मणे परिपूजयेत् ॥ ८९ ॥ નવનાથ અને પંચનાભ દેવાધિદેવ મહાદેવને કરવા. પુષ્પક અને શંખનાભ વિષ્ણુદેવને. અને વિડંબ અને હંસપક્ષ એ બ્રહ્માને (મંડપિ) કરવા ૮૮-૮૯
કથા ચિત્ત વત્સ ! વાર રક્ષા , जगतीपादविस्तीर्ण पट्टपादेन वर्जितम् ।। ९० ॥ शिवसूयौँ ब्रह्मविष्णू चंडिका जिन एव च ।
एतेषां च सुराणां च कुर्यादग्रे बलाणकम् ॥ ९१ ॥ . . હવે હે વત્સ હું તમને બધાણકનાં લક્ષણ કહું છું. તે મૂળ પ્રાસાદની જગતી જેટલી પહોળાઇનું બલાણુક કરવું. પરંતુ ચેકીના પદ જેટલા વિસ્તારનું ન કરવું. શિવ, સૂર્ય બ્રહ્મા, વિષ્ણુ, ચંડીદેવી અને જીન તીર્થકરોના દેવામાં અને રાજાના પ્રાસાદે આગળ બલાણ કરવાં. ૯૦-૯૧ બલાક વિસ્તારનું વિવિધ માન
કાવ્યાસમાનેન જર્મન જાગથરા | शालालिन्दप्रमाणेन त्रिविध मानलक्षणम् ॥ ९२ ॥ उत्तमे कन्यसं मध्ये मध्ये कनिष्ठे चोत्तमम् ।
अन्यच्च युक्तिभेदैव पुरतः पृष्ठतोऽथ वा ॥ ९३ ।। પ્રાસાદની પહોળાઈ જેટલું અને (સક્રમ સાંધાર પ્રાસાદમાં મૂળ) ગર્ભગૃહ પ્રમાણે અને શાળા અલિંદના પ્રમાણથી પહોળું બલાણુક રાખવું. આ ત્રિવિધ માન બલાણુકનાં કહ્યાં. ઉત્તમ માનનાને કનિષ્ઠ માનનું, મધ્યને મધ્ય મામનું. અને કનિષ્ટને ઉત્તમ માનનું. એમ બલાણુક કરવાં. અન્ય યુક્તિ ભેદે કરીને પૂર્વ અને પશ્ચિમે આગળ અને પાછળ બલાણુક કરવાં (બલાક ચતુર્મુખને ચારે તરફ પણ થાય). ૯૨-૯૩
૧. આ છે નામના મંડપનાં સ્વરૂપ કે અન્ય ગ્રંથમાં જોવામાં આવ્યાં નથી. પરંતુ વિતાનના પ્રકારોમાં પંચનાભ, નવનામ, શેખાવત અને હંસપક્ષ નામે આવે છે. કોઈ વિદ્વાન શિપિ આ છ મંડપનું સ્પષ્ટીકરણ સાથેના પાઠે કે ગ્રંથમાંથી જણાવશે તે શિપિસમાજ ઉપકૃત થશે.